શોધખોળ કરો

Xiaomi એ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ત્રણ મહિનામાં વેચ્યા Redmi Note 8 સીરિઝના અધધ ફોન

કંપનીના કહેવા મુજબ નોટ 7 ફોનના એક કરોડ યૂનિટ વેચાવામાં જેટલો સમય લાગ્યો હતો તેના એક મહિના પહેલી જ કંપનીએ આ આંકડો હાંસલ કરી લીધો છે.

નવી દિલ્હીઃ Xiaomiનું કહેવું છે કે Redmi Note 8 સીરિઝના બંને ફોન મળીને આશરે એક કરોડથી વધારે ફોન વેચ્યા છે. Redmi એ આ બધા ફોન માત્ર ત્રણ મહિનામાં જ વેચ્યા હોવાનો દાવો કર્યો છે. નોટ 8 સીરિઝા બંને ફોન ચાલુ વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં Redmi Note 8 pro અને Redmi note 8નો સમાવેશ થતો હતો. વેચાણના આંકડા કોઈ એક દેશના નહીં પરંતુ વિશ્વભરમાં વેચાયેલા ફોનના છે. કંપનીના કહેવા મુજબ નોટ 7 ફોનના એક કરોડ યૂનિટ વેચાવામાં જેટલો સમય લાગ્યો હતો તેના એક મહિના પહેલી જ કંપનીએ આ આંકડો હાંસલ કરી લીધો છે. કંપનીએ આપેલી માહિતી મુજબ તેઓ દરરોજ એક લાખ દસ હજાર ફોન વેચી રહી છે. ઉપરાંત હવે આ સીરિઝને આગળ વધારતાં Redmi k30 લોન્ચ કરશે.. Xiaomi એ થોડા સપ્તાહ પહેલા રેડમી નોટ 8 સીરિઝના બંને ફોન નવા કલર વેરિયન્ટમાં ઉતાર્યા હતા. રેડમી નોટ 8 પ્રો હવે ઈલેક્ટ્રિક બ્લૂ કલરમાં પણ મળે છે, જયારે રેડમી નોટ 8 કોસમિક પર્પલ કલરમાં પણ ઉપલબ્ધ છે. થોડા દિવસો પહેલા સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ રેડમી નૉટ 8નુ સૌથી સસ્તુ મૉડલ-વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કર્યું હતું. આ નવા મૉડલમાં 3GB RAM અને 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે આવે છે. આ પહેલા શ્યાઓમીએ Redmi Note 8ના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા હતા, જેનું એક મૉડલ 4GB RAM અને 64GB સ્પેસ વાળુ હતુ અને બીજુ મૉડલ 6GB RAM અને 128GB સ્ટૉરેજ વાળુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
Embed widget