શોધખોળ કરો

આ કંપની લાવી રહી છે બે ડિસ્પ્લે અને ટ્રાન્સપરન્ટ વાળો ફોન, તસવીરોથી થયો ખુલાસો

ફોન વિશે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં ફોનની ડિઝાઇન અને ફિચર્સ બહાર આવ્યા છે, એટલે કે ફરી એકવાર ફોનની પેટન્ટ ડિઝાઇન લીક થઇ છે. ખાસ વાત છે કે આ ફોનમાં બે ડિસ્પ્લે, એઆઇ ઝૂમ કેમેરા અને ટ્રાન્સપરન્ટનો જબરદસ્ત ફિચર્સ સામેલ છે

નવી દિલ્હીઃ ચીની ફોન નિર્માતા કંપી શ્યાઓમી હવે એક એવો સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે, જે બધાથી અલગ હોય. આના પર કંપની કામ કરી રહી છે. કહેવાઇ રહ્યું છે કે આ કંપનીના Xiaomi Mi Mix Alpha સ્માર્ટફોનનુ કૉમર્શિયલ વેરિએન્ટ હોઇ શેક છે. ફોન વિશે રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં ફોનની ડિઝાઇન અને ફિચર્સ બહાર આવ્યા છે, એટલે કે ફરી એકવાર ફોનની પેટન્ટ ડિઝાઇન લીક થઇ છે. ખાસ વાત છે કે આ ફોનમાં બે ડિસ્પ્લે, એઆઇ ઝૂમ કેમેરા અને ટ્રાન્સપરન્ટનો જબરદસ્ત ફિચર્સ સામેલ છે. આ કંપની લાવી રહી છે બે ડિસ્પ્લે અને ટ્રાન્સપરન્ટ વાળો ફોન, તસવીરોથી થયો ખુલાસો ઉલ્લેખનીય છે કે શ્યાઓમીએ ગયા વર્ષે Xiaomi Mi Mix Alphaને રજૂ કર્યો હતો, તેને હજુ સુધી માર્કેટમાં નથી ઉતાર્યો. આ કંપનીનો એક કૉન્સેપ્ટ ફોન હતો. જોકે, નવી પેટન્ટ સામે આવ્યા બાદ આશા છે કે કંપની Xiaomi Mi Mix Alphaને નવી ડિઝાઇન સાથે ફરી રિલૉન્ચ કરી શકે છે. લીક થયેલી માહિતી પ્રમાણે, ફોનમાં એક રેપ -અરાઉન્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ફોનની બન્ને બાજુ છે. આ રીતે યૂઝર્સને ફોનમાં આગળ અને પાછળ એમ બન્ને બાજુ બે અલગ અલગ ડિસ્પ્લે મળી જશે. આગળની બાજુ પ્રાઇમરી ડિસ્પ્લે હશે, અને પાછળની બાજુએ સેકન્ડરી ડિસ્પ્લે હશે. આ કંપની લાવી રહી છે બે ડિસ્પ્લે અને ટ્રાન્સપરન્ટ વાળો ફોન, તસવીરોથી થયો ખુલાસો આ કંપની લાવી રહી છે બે ડિસ્પ્લે અને ટ્રાન્સપરન્ટ વાળો ફોન, તસવીરોથી થયો ખુલાસો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા

Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાંGujarat Rain Forecast | દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તુટી પડશે ભારે પવન સાથે વરસાદValsad Rain | વલસાડમાં આભ ફાટ્યું, વાપીમાં 2 જ કલાકમાં ખાબક્યો 4 ઇંચ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ

T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી

IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો

T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 

Embed widget