શોધખોળ કરો

Year Ender 2024: આ વર્ષના આ છે બેસ્ટ સ્માર્ટફોન, ક્યું ડિવાઇસ બન્યું લોકોની પ્રથમ પસંદ?

Year Ender 2024: વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને આ વર્ષે એપલથી લઈને સેમસંગ સુધીની ઘણી સ્માર્ટફોન કંપનીઓએ ફોન લોન્ચ કર્યા છે.

Best Smartphones of 2024: વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને આ વર્ષે એપલથી લઈને સેમસંગ સુધીની ઘણી સ્માર્ટફોન કંપનીઓએ તેમના શક્તિશાળી ફોન રજૂ કર્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષનો શ્રેષ્ઠ સ્માર્ટફોન કયો છે? કયા ફોને વેચાણની દ્રષ્ટિએ રેકોર્ડ બનાવ્યો અને કયું ડિવાઇસ લોકોની પ્રથમ પસંદગી બન્યું છે? ચાલો આજે આ વિશે વિગતે જાણીએ.

iPhone 15 લોકોની પહેલી પસંદ છે

તાજેતરના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં લોકો દ્વારા iPhone સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો. લોકોએ iPhone 15 ને ઘણો પ્રેમ દર્શાવ્યો છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, આઈફોન 15 આ યાદીમાં ટોચ પર છે અને આ પછી લોકોએ iPhone 15 Pro Max અને iPhone 15 Pro પર સૌથી વધુ પ્રેમ વરસાવ્યો છે. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એપલ ફોન આ વખતે પહેલા કરતા ઓછા વેચાઈ રહ્યા છે, પરંતુ જે ડિવાઈસ વેચાઈ રહ્યા છે તેની કિંમત ઘણી વધારે છે.

સસ્તા ફોન નહીં પણ મોંઘા ફોન માટે પાગલ છે લોકો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે લોકો સસ્તા ફોનને બદલે મોંઘા ફોન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે તાજેતરના સમયમાં Realme જેવી બ્રાન્ડ્સે પણ ફ્લેગશિપ લેવલ ફોન માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ હાલમાં જ માત્ર 60 હજાર રૂપિયાના બજેટમાં સૌથી પાવરફુલ ચિપસેટ સાથેનો ફોન રજૂ કર્યો છે, જે આ સમયે ખૂબ જ સારો વિકલ્પ લાગે છે.

સેમસંગનો દબદબો તો વનપ્લસ ગાયબ?

નોંધનીય છે કે દુનિયાના ટોપ 10 સેલિંગ ડિવાઈસમાંથી 5 ફોન સેમસંગ કંપનીના છે. જ્યારે આ લિસ્ટમાં Appleના 4 ફોન અને Xiaomiનો Redmi 13C પણ ટોપ 10માં છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી એવું લાગી રહ્યું છે કે જાણે OnePlus માર્કેટમાંથી લગભગ ગાયબ થઈ ગયો છે અને તેની પાછળનું કારણ ફોનમાં બ્લૂ સ્ક્રીનની સમસ્યા છે. જો કે, કંપની 2025માં OnePlus 13 સાથે સારું કમબેક કરી શકે છે. એટલું જ નહીં, કંપનીએ તાજેતરમાં બ્લૂ સ્ક્રીનની સમસ્યા સામે આજીવન વોરન્ટી આપવાનું વચન પણ આપ્યું છે.

Year Ender 2024: રોહિતથી લઇ વિરાટ સુધીના આ 5 ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget