શોધખોળ કરો

પોતાના ઘરેને દુનિયાને કેમ બતાવવાનું ? આ રીતે ગૂગલ મેપના Street Viewમાં પોતાના ઘરેને કરો Blur

આ સુવિધાની ડાઉનસાઇડ્સ પણ છે, એક કોઇ એરિયાને બતાવે છે, આ યૂઝર્સને ઘરોને પણ બતાવશે, જેનાથી સુરક્ષાનો ખતરો પેદા થાય છે.

Google Maps Hacks: ગૂગલે 2022 વર્ષની શરૂઆતમાં ભારતમાં પોતાની ગૂગલ મેપ્સ પર સ્ટ્રીટ વ્યૂ લાવવાની જાહેરાત કરી હતી, લૉન્ચિંગના સમયે, આ સુવિધા 10 ભારતીય શહેરોમાં જ ઉપલબ્ધ કરાવામાં આવી, જેમાં બેગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, પુણે, નાસિક, વડોદરા, અહેમદનગર અને અમૃતસર સામેલ છે. 

આ પછી કંપનીએ જલદી દેશભરમાં અન્ય શહેરોમાં આ સુવિધાને શરૂ કરવાનો વાયદો કર્યો, સ્ટ્રીટ વ્યૂ એક ઉપયોગી ફિચર છે, આની મદદથી માત્ર મેપ જ જોવાના બદલે સ્ટ્રીટ વ્યૂથી યૂઝર્સ સ્થાનની 360- ડિગ્રી રિયલ લાઇમ જોઇ શકે છે. આનાથી યૂઝર્સને કોઇપણ જગ્યાની લાઇવ ઇમેજ  જોવા મળે છે, જેને તે શોધી રહ્યા છે. 

સ્ટ્રીટ વ્યૂની ડાઉનસાઇડ - 
આ સુવિધાની ડાઉનસાઇડ્સ પણ છે, એક કોઇ એરિયાને બતાવે છે, આ યૂઝર્સને ઘરોને પણ બતાવશે, જેનાથી સુરક્ષાનો ખતરો પેદા થાય છે. ઉદાહરણ તરીકે આનાથી ગુનેગાર તમારાા ઘરની આપસાપ કેમેરાના સ્થાનોને સમજી શકે છે. એક જ દિવસમાં તમારા ઘરની આસપાસની સુરક્ષાની સમજવાની અનુમતિ આપે છે.  

સમાધાન - 
ડાઉનસાઇડની સાથે જ ગૂગલની પાસે આનું એક સમાધાન પણ છે, યૂઝર્સ સ્ટ્રીટ વ્યૂમાં ઇમેજને સ્થાયી રીતથી ધૂંધળી કરી શકે છે. જોકે, આ માટે યૂઝર્સને કંપનીને એક રિક્વેસ્ટ સબમિટ કરાવવી પડશે. રિક્વેસ્ટ સબમિશન બાદ જો કંપનીને તમારુ કારણ માન્ય લાગે છે, તો આ સ્ટ્રીટ વ્યૂ પરથી તે એરિયાને ધૂંધળું કરી દેશે, જેનાથી જે તમે હાઇલાઇટ કર્યુ હશે, આવામાં જો, તમે તમારા ઘર, કે તમારા રૂમની બારી-દરવાજાને ધૂંધળા કરવા માંગતા હોય તે અહીં બતાવેલા સ્ટેપ્સને ફોલો કરીને કરી શકો છો. 

ગૂગલ મેપ્સના સ્ટ્રીટ વ્યૂમાં તમારા ઘરને કેવી રીતે બ્લર કરશો ?

- તમારા કૉમ્પ્યુટર પર Google Maps ખોલો. 
- હવે સર્ચ બારમાં પોતાના ઘરનું એડ્રેસ નાંખો, અને એન્ટર દબાવો.
- તે પછી તે ફોટો શોધો જેને તમે ધૂંધળો કરવા માંગો છો.
- વિન્ડોની નીચે જમણી બાજુમાં Report a Problem પર ક્લિક કરો. 
- હવે રિપોર્ટના કારણ નોંધો. 
- તમારુ ઇમેલ એડ્રેસ નાખો, અને કેપ્ચા કૉડ નાંખો. 
- સબમિટ બટન પર ક્લિક કરી દો. 

10,000 નોકરીઓ જોખમમાં છે

મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે ગૂગલના આ પગલાથી 10,000 કર્મચારીઓને અસર થશે. તે જ સમયે, શક્ય છે કે કંપનીએ માત્ર તેના ખર્ચને ઘટાડવા માટે આ પગલું ભર્યું હોય.

ટોપ સ્ટોરી

કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
કોઈ ખતરાથી ખાલી નથી Snapchat? આ ફીચર્સથી વધી શકે છે તમારી મુશ્કેલી
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ઈન્સ્ટાગ્રામ પર ક્યા સમયે પોસ્ટ કરવા પર સૌથી વધુ આવે છે વ્યૂઝ?
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
Embed widget