શોધખોળ કરો

Google Wallet ભારતમાં થયું લોન્ચ, જાણો GPayથી કેટલું છે અલગ, મળે છે શાનદાર ફિચર્સ

તમે Google Wallet દ્વારા Flipkart પર ઉપલબ્ધ Supercoin, Shoppers Stop અને અન્ય બ્રાન્ડના ગિફ્ટ કાર્ડ્સ પણ સ્ટોર કરી શકો છો. આ વોલેટની મદદથી હવે તમને બધા કાર્ડ એક જ જગ્યાએ સરળતાથી મળી જશે.

Google Wallet:  ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ વોલેટ લોન્ચ કર્યું છે. દેશના ઘણા યુઝર્સ આ વોલેટની રાહ જોઈ રહ્યા હતા. હવે આ વોલેટને ગૂગલ પ્લે સ્ટોર પર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. ઘણા યુઝર્સને આ વોલેટની એક્સેસ પહેલાથી જ મળી ગઈ હતી. ગૂગલ વોલેટ અન્ય વોલેટ્સથી તદ્દન અલગ છે. આ વૉલેટમાં તમે ગિફ્ટ કાર્ડ, મૂવી ટિકિટ, બોર્ડિંગ પાસ જેવી ઘણી વસ્તુઓ સ્ટોર કરી શકો છો. નોંધનિય છે કે, તમે Google Wallet દ્વારા ચુકવણી કરી શકતા નથી. ઘણા લોકોએ વિચાર્યું કે તે Paytm વૉલેટ અથવા એમેઝોન વૉલેટ જેવી ચુકવણી કરી શકશે, જ્યારે એવું નથી. ગૂગલ વોલેટને સૌપ્રથમ વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, વર્ષ 2018 માં, તેને ઘણા બજારોમાં Google Pay દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યું.

આ સુવિધા ગૂગલ વોલેટમાં ઉપલબ્ધ છે
Google Pay અને Google Wallet ભારતીય બજારમાં બે અલગ-અલગ એપ છે. તમે Google Wallet માં ફ્લાઇટ પાસ, ટ્રાન્ઝિટ કાર્ડ, ઇવેન્ટ ટિકિટ, બોર્ડિંગ પાસ જેવી ઘણી વસ્તુઓ સ્ટોર કરી શકો છો. આ માટે ગૂગલે ભારતની ટોચની 20 બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે.

તમે Google Wallet દ્વારા Flipkart પર ઉપલબ્ધ Supercoin, Shoppers Stop અને અન્ય બ્રાન્ડના ગિફ્ટ કાર્ડ્સ પણ સ્ટોર કરી શકો છો. આ વોલેટની મદદથી હવે તમને બધા કાર્ડ એક જ જગ્યાએ સરળતાથી મળી જશે. ગૂગલ વોલેટ એપલ વોલેટની જેમ જ કામ કરે છે. તમે આ વોલેટમાં તમામ દસ્તાવેજો સ્ટોર કરી શકો છો.

Google Pay થી Google Wallet કેટલું અલગ છે?
તમને જણાવી દઈએ કે Google Pay અને Google Wallet બે અલગ-અલગ વસ્તુઓ છે. તમે Google Payમાં UPI દ્વારા ચુકવણી કરી શકો છો. તે જ સમયે, તમે Google Wallet માં કાર્ડ અને દસ્તાવેજો સ્ટોર કરી શકો છો.

એન્ડ્રોઇડ ફોન ઉપરાંત, ગૂગલ વોલેટનો ઉપયોગ Wear OS વાળી વોચમાં પણ થઈ શકે છે. ભારતમાં, આ વોલેટ એક નોન-પેમેન્ટ એપ છે જ્યારે ઘણા વિસ્તારોમાં તેને પેમેન્ટ સર્વિસ એપ તરીકે ગણવામાં આવે છે.

Google Wallet માં પાસ એડ-ઓન (Pass Add-On) સુવિધા પણ ઉપલબ્ધ છે. આ માટે તમારે Gmail પર આ ફીચરને ઈનેબલ કરવું પડશે. જે પછી જીમેલ પર મળેલો પાસ આપમેળે ગૂગલ વોલેટમાં જમા થઈ જશે. આ પાસ મેળવવા માટે, બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે.

ટોપ સ્ટોરી

Redmi K100 Launch: 10,000mAh જમ્બો બેટરી સાથે નવો ફોન લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ
Redmi K100 Launch: 10,000mAh જમ્બો બેટરી સાથે નવો ફોન લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ
WhatsApp પર ફક્ત ‘NO’ લખતાં ખાતું ખાલી! OTP વગર સ્કેમર્સ કેવી રીતે લૂંટે છે?
WhatsApp પર ફક્ત ‘NO’ લખતાં ખાતું ખાલી! OTP વગર સ્કેમર્સ કેવી રીતે લૂંટે છે?
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Instagram પર હવે 90 મિનિટના વિડિયો, YouTube ને ટક્કર આપવાની તૈયારી
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર
Apple એ લોન્ચ કર્યું iPad mini 2026, OLED ડિસ્પ્લેથી લઈને AI સુધી મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Jio IPO listing: જિયોની શેરબજારમાં શાનદાર એન્ટ્રી, 21 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Share Markets: શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Cyclone Arnab: આંધ્રપ્રદેશ સાથે ટકરાયું તોફાન અર્નબ, 120થી 140 કિમી ઝડપે ફૂંકાયો પવન
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
Surat: સુરતના વરાછાના વિકાસમાં ભેદભાવ? ભાજપના જ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પાસે રહેનારા લોકોને મળશે સસ્તા લોકલ પાસ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
હૉકી ચેમ્પિયન્સ ટ્રોફીઃ જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 13-0થી હરાવ્યું
Embed widget