શોધખોળ કરો

Best Five: હોળીના તહેવારમાં બેસ્ટ ફોટોગ્રાફી કરવી હોય તો ખરીદો આ પાંચ ફોન, મળશે 108 MPનો કેમેરા સેટઅપ.............

આ ફોન તમારી પહેલી પસંદ બની શકે છે. આ ફોનમાં રેડમી, રિયલમી, મોટોરોલાના સ્માર્ટફોન સામેલ છે. જાણો શાનદાર કેમેરા ફિચર્સ વાળા દમદાર પાંચ ફોન વિશે........ 

નવી દિલ્હીઃ હોળીનો તહેવાર નજીક છે, અને જો તમે એક સારા ફોનની ખરીદી કરવા માંગતા હોય, જે તમારા માટે બેસ્ટ ફોટોગ્રાફીનો ઓપ્શન બની શકે, તો અહીં અમે તમને પાંચ એવા બેસ્ટ ફોટોગ્રાફી ફોન બતાવી રહ્યા છીએ, જે તમને 108 મેગાપિક્સલ કેમેરા સેટઅપ સાથે મળશે. આ ફોન તમારી પહેલી પસંદ બની શકે છે. આ ફોનમાં રેડમી, રિયલમી, મોટોરોલાના સ્માર્ટફોન સામેલ છે. જાણો શાનદાર કેમેરા ફિચર્સ વાળા દમદાર પાંચ ફોન વિશે........ 

હોળી પર કરો આ સ્માર્ટફોનથી બેસ્ટ ફોટોગ્રાફી-- 

Moto G60 - 
આ સ્માર્ટફોનમાં 6જીબીની સાથે 128જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.8 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમા ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો ચે. આનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે, વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાકિસ્લનો કેમેરો આપવામં આવ્યો છે. ફોનમાં 6000 mAhની બેટરી આપવામા આવી છે, ફ્લિપકાર્ટ પર આની કિંમત 17999 રૂપિયા છે.

Realme 8 Pro - 
આ સ્માર્ટફોનમાં 8જીબી રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.4 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી રિયર કેમેરો 108 મેગાપિક્સલનો છે, વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4500 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 17999 રૂપિયા છે.

Redmi Note 10 Pro Max - 
આ સ્માર્ટફોનમાં 6જીબીની રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમા ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5020 mAh ની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 21875 રૂપિયા છે. 

Motorola Edge 20 Fusion - 
આ સ્માર્ટફોનમાં 6જીબીની રેમ સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. વળી, ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 21499 રૂપિયા છે. 

Mi 11i series - 
આ સ્માર્ટફોનમાં 6જીબીની રેમની સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામા આવી છે. આમાં 6.67 ઇંચની છે. ફોનમાં પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5160 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 24999 રૂપિયા છે. 

Samsung Galaxy S20 Ultra - 
આ સ્માર્ટફોનમાં 12 જીબીની રેમ સાથે 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આમાં 6.9 ઇંચની ડિસ્પ્લે છે. ફોનમાં ક્વાડ રિર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આમાં પ્રાઇમરી રિયર કેમેરો 108 મેગાપિક્સલો છે. વળી ફોટોગ્રાફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 40 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટ પર આની કિંમત 69999 રૂપિયા છે. 

ટોપ સ્ટોરી

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
Embed widget