શોધખોળ કરો

Smartphone : સ્માર્ટફોન કંપનીઓનો ભાંડો ફૂટ્યો, આ ગેમ કરી ગ્રાહકો સાથે ચલાવે છે લુંટ!!!

સામાન્ય રીતે સ્માર્ટફોન માર્કેટ વાર્ષિક ધોરણે કામ કરતું હતું. તેનો અર્થ એ થયો કે એક વર્ષ પછી કોઈ કંપનીના સ્માર્ટફોન અથવા સ્માર્ટફોનનું નવુ વર્ઝન લોંચ કરવામાં આવ્યું હતું

Smartphone Market : સ્માર્ટફોનનું બજાર મોટું થઈ રહ્યું છે. લગભગ રોજે રોજ કોઈને કોઈ સ્માર્ટફોન લોંચ કરવામાં આવે છે. કંપની સ્માર્ટફોન રજૂ કરે છે અને ત્યાર બાદ 6 થી 9 મહિના પછી તેનું નેક્સ્ટ વર્ઝન માર્કેટમાં લોન્ચ કરે છે. કહેવાય છે કે માર્કેટમાં સ્માર્ટફોનની ભીડ એટલી વધી ગઈ છે કે કોઈ કંપની સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ જ તેના આગામી વર્ઝન પર કામ કરવાનું શરૂ કરે છે. હવે કંપની અલગ-અલગ વર્ઝન સાથે સ્માર્ટફોન ઓફર કરી રહી છે, પરંતુ તમને તેનો ફાયદો મળે પણ ખરો અને ના પણ મળે? જો તમે યુવાન હોવ તો ઘણો ફાયદો થાય છે. કંપનીઓ આખી સિસ્ટમને એવી રીતે ડિઝાઇન કરે છે કે તમને નવો સ્માર્ટફોન ખરીદવાની ફરજ પડે જ. ચાલો આજે અને તમને તેના વિશે વિગતવાર જણાવીએ. 

સ્માર્ટફોન કંપનીઓનો માસ્ટર પ્લાન

સામાન્ય રીતે સ્માર્ટફોન માર્કેટ વાર્ષિક ધોરણે કામ કરતું હતું. તેનો અર્થ એ થયો કે એક વર્ષ પછી કોઈ કંપનીના સ્માર્ટફોન અથવા સ્માર્ટફોનનું નવુ વર્ઝન લોંચ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પછી બજારમાં સખત સ્પર્ધાને કારણે આ ચક્ર ઘટાડવામાં આવ્યું હતું. હવે એક વર્ષથી ઓછા સમયમાં આગામી સ્માર્ટફોન રજૂ કરવામાં આવશે.

આ રીતે યુઝર્સ થાય છે મજબૂર 

ધારો કે કોઈ કંપની સ્માર્ટફોન લોંચ કરે છે, અને તેના લોંચિંગના  9 મહિના બાદ એક નવો સ્માર્ટફોન લોંચ કરવામાં આવે છે. તેનાથી કંપનીને ઘણો ફાયદો થાય છે. કંપનીઓ સારી રીતે જાણે છે કે જો યુઝર્સને અમુક સમયના ગેપ સાથે અમુક ફીચર્સ અપડેટ કરીને એક બાદ એક નવો ફોન જાહેર કરવામાં આવે છે, તો તેઓ ચોક્કસપણે તેને ખરીદવા વિશે વિચારશે જ.

સોફ્ટવેર અપડેટ્સ આપવાનું બંધ કરો

એવું પણ જોવા મળ્યું છે કે ઘણી કંપનીઓ સ્માર્ટફોન લોન્ચ કરે છે, અને પછી થોડા સમય પછી તેઓ તેના અપગ્રેડ મોડલ પર કામ કરવાનું શરૂ કરે છે. ત્યાર બાદ કંપની 2 થી 3 વર્ષ પછી જૂના મોડલને સોફ્ટવેર અપડેટ આપવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં બિચારા ગરીબ વપરાશકર્તાએ શું કરે? જ્યારે અપગ્રેડ મળતા બંધ થાય છે ત્યારે વપરાશકર્તાને મજબુરીમાં પણ નવો ફોન ખરીદવાની ફરજ પડે છે.

ટોપ સ્ટોરી

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે
Embed widget