શોધખોળ કરો

આત્મનિર્ભર ભારત: ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરને ટક્કર આપવા આવી રહી છે દેસી પ્લે સ્ટોર

ભારતના એપ ડેવલપર્સ અને બિઝનેસમેન્સે દેસી એપ સ્ટોર તૈયાર કરવાની ડિમાન્ડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર તેના પર વિચાર કરશે.

નવી દિલ્હી:  દેશ આત્મનિર્ભર ભારત તરફ વધુ એક પગલું ભરવા જઈ રહ્યો છે. દેશની એપ ઈકોસિસ્ટમ પર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરને ટક્કર આપવા માટે જલ્દીજ પોતાનું એપ સ્ટોર આવી શકે છે. ભારતના એપ ડેવલપર્સ અને બિઝનેસમેન્સે દેસી એપ સ્ટોર તૈયાર કરવાની ડિમાન્ડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર તેના પર વિચાર કરી રહી છે. હાલમાં જ પીટીએમને ગૂગલ પરથી હટાવી દેવામાં આવી હતી, જેના બાદ આ માંગ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર પર જણાવ્યું કે, ભારતીય એપ ડેવલપર્સના સૂચનો સારા લાગ્યા છે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત એપ ઈકોસિસ્ટમ તૈયાર કતરવા માટે ઈન્ડિયન એપ ડેવલપર્સને પ્રોત્સાહિત કરવું જોઈએ. જો કે, એક દેસી એપ સ્ટોર અગાઉથીજ છે. જેના પર હાલમાં માત્ર સરકારી એપ્સ જેવી કેસ ઉમંગ, આરોગ્ય સેતુ અને ડિજિલોકર જ અવેલેબલ છે. રિપોર્ટ અનુસાર શરુઆત કરવા માટે તેને એક્સપેડ કરવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર સાથે ઓપ્શનલ એપ સ્ટોર પણ પ્રી લોડ મળી શકે તેના માટે જરૂરી છે કે, સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ માટે એક પોલીસી બનાવવામાં આવે.

ટોપ સ્ટોરી

Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
Jio, Airtel કે Vi: કોનું ઇન્ટરનેટ છે સૌથી ફાસ્ટ? નવું સિમ લેતા પહેલા TRAI ના પોર્ટલ પર કરો ચેક
Jio, Airtel કે Vi: કોનું ઇન્ટરનેટ છે સૌથી ફાસ્ટ? નવું સિમ લેતા પહેલા TRAI ના પોર્ટલ પર કરો ચેક
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
Canvaમાં છંટણી, નોકરી ગુમાવનારા કર્મચારીઓને શું લાભ આપશે કંપની?
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો
OnePlus: ફોન નાનો, પરંતુ કેમેરા પાવર દમદાર, OnePlus 16Tને લઈ મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Embed widget