શોધખોળ કરો

Instagram માં હવે 24 કલાક નહી પરંતુ આટલો સમય સેટ કરી શકશો Story, આવી રહ્યું છે ફીચર

Instagram New feature: મેટા પોતાના યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે તેની સોશિયલ મીડિયા એપ્સમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરી રહ્યું છે

Instagram New feature: મેટા પોતાના યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે તેની સોશિયલ મીડિયા એપ્સમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરી રહ્યું છે. કંપની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત તમામ એપ્સમાં સમયાંતરે અપડેટ્સ આપે છે. દરમિયાન, કંપની એક નવી સુવિધા પર કામ કરી રહી છે જે ટૂંક સમયમાં Instagram યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ માહિતી રિવર્સ એન્જિનિયર Alessandro Paluzziએ શેર કરી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં તેણે કહ્યું કે કંપની MY Week નામના ફીચર પર કામ કરી રહી છે જે આવનારા સમયમાં દરેક માટે રોલઆઉટ કરી શકાય છે.

MY Week  ફીચર હેઠળ યુઝર્સ 24 કલાકથી વધુ સમય માટે તેમની સ્ટોરી સેટ કરી શકશે. હાલમાં Instagram યુઝર્સ ફક્ત 24 કલાક માટે સ્ટોરી શેર કરી શકે છે, પરંતુ નવા ફીચરના આવ્યા બાદ યુઝર્સ 7 દિવસ માટે એક પ્રોફાઇલ પર સ્ટોરી શેર કરી શકશે. આ સિવાય જો યુઝર્સ ઈચ્છે તો તે વચ્ચેની કોઈપણ સ્ટોરી ડીલીટ પણ કરી શકે છે અથવા નવી સ્ટોરી એડ કરી શકે છે.

શું ફાયદો થશે?

આ સુવિધાથી એવા ક્રિએટર્સને ફાયદો થશે જેઓ ટ્રાવેલ કરે છે અને તેમની સ્ટોરી લાખો લોકો સુધી પહોંચે તેવું ઈચ્છે છે. આ સિવાય ક્રિએટર્સ માટે આ ફીચરની મદદથી આવનારી ઈવેન્ટ્સ વિશે માહિતી આપવામાં સરળતા રહેશે અને તેમણે સ્ટોરીમાં કોઈ પણ પ્રોજેક્ટની રિલીઝ વિશે લોકોને વારંવાર અપડેટ કરવાની જરૂર નહીં પડે. આ ફીચર્સ ટેસ્ટિંગ ફેઝમાં છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે.

નોંધનીય છે કે Instagram ડઝનબંધ નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં તમને પ્લાન ઇવેન્ટ, Nearby, સ્ટોરીઝ માટે નવી ટ્રે (People you Follow)  સહિત અનેક નવા ફીચર્સ મળશે.

ઈન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં 'રીડ રિસિપ્ટ' રૉલઆઉટ થવા જઈ રહી છે, આ ફિચર ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મળતા ડાયરેક્ટ મેસેજ પર કામ કરશે. તમને જણાવી દઈએ કે 'રીડ રિસિપ્ટ' મેસેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને કોઈને જાણ કર્યા વિના મોકલેલા મેસેજ વાંચવાની મંજૂરી આપવામાં આવશે. આ ફિચર વૉટ્સએપ પર પહેલાથી જ અવેલેબલ છે. જેમાં વૉટ્સએપ 'રીડ રિસિપ્ટ' ફિચર એક્ટિવેટ થાય ત્યારે મેસેજ વાંચવા છતાં બ્લૂ ટિક દેખાતું નથી.

ટોપ સ્ટોરી

Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Smartphones: 15,000 થી ઓછામાં જોઈએ છે શાનદાર સ્માર્ટફોન? આ છે તમારા માટે બેસ્ટ ઓપ્શન
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Embed widget