શોધખોળ કરો

સાવધાન, સ્કેમર્સ હવે iPhone 15ને બનાવી રહ્યાં છે ટાર્ગેટ, ગણતરીની મિનીટોમાં થઇ શકે છે મોટુ ફ્રૉડ, બચવા માટે આટલુ કરો......

ઈન્ડિયા પૉસ્ટે સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરેલી માહિતીમાં જણાવ્યું છે કે ઈન્ડિયા પૉસ્ટ કોઈપણ અનઓફિશિયલ પૉર્ટલ અથવા લિંક દ્વારા કોઈપણ પ્રકારની ભેટ આપી રહી નથી.

iPhone 15 Scam Alert: લાંબી રાહ જોવડાવ્યા બાદ આઇફોન લૉન્ચ થઇ ચૂક્યો છે. એપલે આ વખતે પોતાની લેટેસ્ટ આઇફોન સીરીઝ લૉન્ચ કરી દીધી છે. ગઇ 22 સપ્ટેમ્બરે ભારતમાં iPhone 15 લૉન્ચ થઇ ચૂક્યો છે. iPhone 15ને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે સ્કેમર્સ પણ iPhone 15 સંબંધિત છેતરપિંડીની નવી પદ્ધતિ સાથે આવ્યા છે. તમે પણ આનો શિકાર બની શકો છો. જાણો અહીં તમે કઇ રીતે આનાથી બચી શકો છો. 

ઈન્ડિયા પૉસ્ટે તેના નામે ચાલી રહેલી આવી જ છેતરપિંડીની ડિટેલ્સ શેર કરી છે. ઈન્ડિયા પૉસ્ટે પોતાની પૉસ્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ દાવો કરી રહ્યા છે કે તમે નવા iPhone 15ને 5 ગ્રુપ અને 20 ફ્રેન્ડ્સ સાથે શેર કરીને જીતી શકો છો. આ સાથે તમને એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે, જે કિંમત જીતવાનો દાવો કરે છે.

ઇન્ડિયા પૉસ્ટે આપી ચેતાવણી 
ઈન્ડિયા પૉસ્ટે સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરેલી માહિતીમાં જણાવ્યું છે કે ઈન્ડિયા પૉસ્ટ કોઈપણ અનઓફિશિયલ પૉર્ટલ અથવા લિંક દ્વારા કોઈપણ પ્રકારની ભેટ આપી રહી નથી. ઈન્ડિયા પૉસ્ટ સંબંધિત કોઈપણ માહિતી માટે ફક્ત ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.

કઇ રીતે ફ્રૉડ કરે છે સ્કેમર્સ 
ડેઇલી ગુનેગારો છેતરપિંડી કરવા માટે નવી યુક્તિઓ અપનાવતા રહે છે, જેથી યૂઝર્સ આસાનીથી તેમની જાળમાં ફસાઈ શકે. આ એક ખૂબ જ જૂની તકનીક છે, જેનો ઉપયોગ સ્કેમર્સ દ્વારા કરવામાં આવે છે અને નવા જાળમાં ફસાયેલા યૂઝર્સને છેતરવા માટે થાય છે.

ક્યારેય પણ શેર ના કરો પર્સનલ ડિટેલ્સ - 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ કહે છે કે તમારે તમારી અંગત માહિતી કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવી જોઈએ નહીં. તેમજ એકાઉન્ટ સંબંધિત માહિતીને એવી જગ્યાએ અપલૉડ ના કરવી જોઈએ, જેનાથી છેતરપિંડી થઈ શકે. OTP, CVV નંબર અને એકાઉન્ટ નંબર વિશે પણ માહિતી આપવી જોઈએ નહીં.

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget