શોધખોળ કરો

હવે જો તમે Jioના આ બૂસ્ટર પ્લાન્સ સાથે રિચાર્જ કરો છો, તો તમને ફાયદો થશે, આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા સાથે ઘણું બધું મળી રહ્યું છે

Jio 3 Boost Plan: રિલાયન્સ જિયોએ ત્રણ નવા પ્રીપેડ બૂસ્ટર પેક લોન્ચ કર્યા છે, જેમાં યુઝર્સ તેમને પોસાય તેવા ભાવે 5G ડેટા મેળવી શકશે. તેમાં રૂ. 51, રૂ. 101 અને રૂ. 151ના બૂસ્ટર પ્લાનનો સમાવેશ થાય છે.

Jio New Prepaid Booster Plan: પ્રાઈવેટ ટેલિકોમ કંપની Reliance Jio એ આ મહિનાની શરૂઆતમાં રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો, જેના પછી યુઝર્સ ખૂબ નારાજ છે. હવે કંપનીએ યુઝર્સ માટે ત્રણ નવા પ્રીપેડ બૂસ્ટર પેક લોન્ચ કર્યા છે. જેમાં યુઝર્સ સસ્તી કિંમતે 5G ડેટા મેળવી શકશે. તેમાં રૂ. 51, રૂ. 101 અને રૂ. 151ની કિંમતના નવા પ્લાનનો સમાવેશ થાય છે. આ તમામ પ્લાન બુસ્ટર પ્લાન છે માટે તમારે આ પ્લાનને એક્ટિવ કરવામાટે કોઈ રેગ્યુલર પ્લાનનું રિચાર્જ કરાવવું પડશે. આ તમામ પ્લાનની વેલિડિટી તમારા રનિંગ પ્લાન જેટલીજ હશે સાથે સાથે આ તમામ પ્લાન્સમાં તમને 5G ડેટા તો અનલિમિટેડ મડશે અને તેના સિવાય તમને એકસ્ટ્રા 4G ડેટા પણ આપવામાં આવશે. 

રૂ 51 વાળો બૂસ્ટર પ્લાન
તેના 51 રૂપિયાના પ્લાનમાં, કંપની ઓછી કિંમતે યુઝર્સને 5G ડેટા સાથે 3GB 4G ડેટા ઓફર કરી રહી છે. પરંતુ તેના માટે, વપરાશકર્તાએ તેના નંબર પર 1.5GB દૈનિક ડેટા સાથે 1 મહિનાનો પ્લાન રિચાર્જ કરાવવો આવશ્યક છે. તે પછી તમે 5G ડેટા માટે 51 રૂપિયાનો રિચાર્જ પ્લાન લઈ શકો છો. બૂસ્ટર પ્લાનની માન્યતા તમારા સક્રિય પ્લાન જેટલી હશે.

રૂ 101 બૂસ્ટર પ્લાન
Jioના રૂ. 101ના પ્લાનનો લાભ લેતા પહેલા, યુઝર્સે 2 મહિનાની વેલિડિટી સાથે 1.5GB ડેટા અથવા 1GB દૈનિક ડેટા સાથેનો પ્લાન રિચાર્જ કરવો પડશે. તે પછી જ તેઓ રૂ. 101 બૂસ્ટર પ્લાનનો લાભ મેળવી શકશે, જેમાં તેમને 6GB 4G ડેટા સાથે અનલિમિટેડ 5G ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી પણ એક્ટિવ પ્લાન જેટલી જ હશે.

રૂ 151 બૂસ્ટર પ્લાન
જે વપરાશકર્તાઓને વધુ ડેટાની જરૂર છે, તેમના માટે Jioનો રૂ. 151 બૂસ્ટર પ્લાન નફાકારક સોદો સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં 9GB 4G ડેટાની સાથે અનલિમિટેડ 5G ડેટા પણ મળશે. પરંતુ આનો લાભ લેવા માટે એ જરૂરી છે કે યુઝર પાસે પહેલાથી જ એકથી બે મહિના માટે દરરોજ 1GB અથવા 1.5GB ડેટા સાથેનો પ્લાન હોવો જોઈએ. આ પ્લાનની વેલિડિટી પણ એક્ટિવ પ્લાન જેટલી જ હશે.

આમ હવે તમે ઓછી કિંમતે ઉપર જણાવેલ તમામ બુસ્ટર પ્લાનનો લાભ ઉઠાવી શકો છો અને તમારા કામને સરળ બનાવી શકો છો . 

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget