Jio આ રિચાર્જ પર મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ, 84 દિવસની વેલિડિટી સાથે જાણો અન્ય ફાયદા
જિયો આકર્ષક પ્લાન આપી ગ્રાહકોને આકર્ષે છે. જિયો પાસે શાનદાર બજેટના અને વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન છે. જિયોના યૂઝર્સ કોઈપણ પ્લાનની પસંદગી કરી રિચાર્જ કરાવી શકે છે.
Jio Recharge: જિયો આકર્ષક પ્લાન આપી ગ્રાહકોને આકર્ષે છે. જિયો પાસે શાનદાર બજેટના અને વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન છે. જિયોના યૂઝર્સ કોઈપણ પ્લાનની પસંદગી કરી રિચાર્જ કરાવી શકે છે. આ યૂઝર્સને ધ્યાનમાં રાખતા કંપની દરેક સમયે નવી ઓફર લાવતી રહે છે. હવે કંપનીએ નવી ઓફર લોન્ચ કરી છે. જિયો પોતાના યૂઝર્સ માટે શાનદાર પ્લાન્સ લાવ્યું છે. કંપની આ વખતે પોતાના યૂઝર્સને આકર્ષિત કરવા માટે કેશબેક ઓફર લાવ્યું છે. ઓફર હેઠળ યૂઝર્સને પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ પર 50 રૂપિયાનું કેશબેક આપવામાં આવી રહ્યું છે.
કંપનીઓ તેમના ગ્રાહકો માટે શાનદાર ઑફર્સ લાવતી રહે છે. ઓફલાઈન માર્કેટ અને ઓનલાઈન માર્કેટમાં પણ અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આ ક્રમમાં, રિલાયન્સ જિયો પણ તેના ગ્રાહકો માટે એક શાનદાર ઑફર લઈને આવ્યું છે. જિયોએ તેના રિચાર્જ પ્લાનની યાદીમાં એક શાનદાર પ્લાન ઉમેર્યો છે.
રિલાયન્સ જિયોના 866 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર કંપની 50 રૂપિયા સુધીનું કેશબેક આપે છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આવે છે અને યૂઝર્સને દરરોજ 2 GB ડેટા મળે છે. આ પ્લાનમાં રિચાર્જ કરાવવા પર 5જી સર્વિસનો લાભ મળે છે. જિયોનું 866 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનની સાથે ત્રણ મહિના માટે સ્વિગી વન લાઇટનું ફ્રી સબ્સક્રિપ્શન મળી જશે.
જિયો યૂઝર્સ છો તો કંપની તમને 399 રૂપિયાવાળા પ્લાનની સાથે 61 રૂપિયાનો ડેટા પ્લાન ફ્રીમાં આપે છે. 61 રૂપિયામાં તમને 6 GB ડેટાનો ફાયદો મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને યૂઝર્સને દરરોજ 3 GB ડેટા મળે છે. આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગ, SMS અને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
જિયો ગ્રાહકો માટે આ સૌથી સસ્તા રિચાર્જ પ્લાન છે
Jio ફોનના ગ્રાહકો માટે ઉપલબ્ધ Jio સૌથી સસ્તા રિચાર્જ પ્લાનમાં 249, 299, 388 અને 533 રુપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. હા, તમને આશ્ચર્ય થયું હશે અને ભાગ્યે જ તમે આ Jio રિચાર્જ પેક વિશે જાણતા હશો. આ પ્લાન્સમાં તમને અનલિમિટેડ કોલિંગ, ફ્રી એસએમએસ અને ડેટાની સાથે સાથે ઘણા ફાયદા પણ મળશે.
જિયો 249 રિચાર્જ
જિયોનું 249 રુપિયાનું રિચાર્જ ખૂબ જ શાનદાર છે. જિયોના 249 રુપિયાના રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગ, 100 એમએમએસ પ્રતિ દિવસ મળશે. 23 દિવસ 2 જીબી ડેટા મળશે. જિયો ટીવી જિયો સિનેમા સબસ્ક્રીપ્શન પણ મળશે.
જિયો 299 રિચાર્જ
જિયોનું 299 રુપિયાનું રિચાર્જ ખૂબ જ શાનદાર છે. જિયોના 299 રુપિયાના રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગ, 100 એમએમએસ પ્રતિ દિવસ મળશે. 28 દિવસ 2 જીબી ડેટા મળશે. જિયો ટીવી જિયો સિનેમા સબસ્ક્રીપ્શન પણ મળશે.
જિયો 388 રિચાર્જ
જિયોનું 388 રુપિયાનું રિચાર્જ ખૂબ જ શાનદાર છે. જિયોના 388 રુપિયાના રિચાર્જમાં તમને અનલિમિટેડ કોલિંગ, 100 એમએમએસ પ્રતિ દિવસ મળશે. 28 દિવસ 2 જીબી ડેટા મળશે. જિયો ટીવી જિયો સિનેમા સબસ્ક્રીપ્શન પણ મળશે.