શોધખોળ કરો

Jioના ત્રણ સૌથી સસ્તાં પ્રીપેડ રિચાર્જ પ્લાન, આખા એક મહિનાનું ટેન્શન થશે ખતમ

Jio Recharge Plans: આ વર્ષે જુલાઇ મહિનામાં ભારતની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓએ પોત-પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો હતો

Jio Recharge Plans: આ વર્ષે જુલાઇ મહિનામાં ભારતની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓએ પોત-પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો હતો. આ ત્રણેય કંપનીઓમાં રિલાયન્સ જિઓ, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાનું નામ સામેલ છે. આ ત્રણેય કંપનીઓએ પોતાના પ્રીપેડ અને પૉસ્ટપેડ બન્ને પ્રકારના પ્લાન્સમાં વધારો કર્યો છે. 

રિચાર્જ પ્લાનની કિંમતો વધવા છતાં ઘણાબધા યૂઝર્સને આજસુધી એ નથી ખબર કે આ કંપનીઓના સૌથી સસ્તાં પ્લાન કેટલા રૂપિયાના છે. અહીં અમે તમને આ આર્ટિકલમાં જિઓના ત્રણ સૌથી સસ્તાં પ્રીપેડ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે  રેટ અત્યારે પણ એક્ટિવ છે. આ ત્રણેય પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને ત્રણેયમાં અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. 

1. ₹189 પ્લાન - 
આ પ્લાન પહેલા ₹155 નો હતો, પરંતુ હવે આની કિંમત ₹189 થઇ ગઇ છે. આ પ્લાનમાં મળનારી સુવિધાઓ કંઇક આ પ્રકારની છે. 

ડેટા : 2GB કુલ ડેટા 
વૉઇસ કૉલિંગ : અનલિમીટેડ વૉઇસ કૉલ્સ 
SMS: અનલિમીટેડ SMS
વેલિડિટી : 28 દિવસ 

આ પ્લાન તે યૂઝ્સ માટે ઉપયુક્ત છે જેમને ઓછા ડેટાની જરૂરિયાત છે પરંતુ તે અનલિમીટેડ કૉલિંગ અને SMS નો લાભ ઉઠાવવા માંગો છો. 

2. ₹249 પ્લાન - 
આ પ્લાનની કિંમત પહેલા ₹209 હતી, પરંતુ હવે તેની કિંમત ₹249 થઈ ગઈ છે. આ યોજનામાં ઉપલબ્ધ કેટલીક સુવિધાઓ નીચે મુજબ છે.

ડેટા : 1GB પ્રતિ દિવસ
વૉઇસ કૉલિંગ : અનલિમિટેડ વૉઇસ કૉલ
SMS : અનલિમીટેડ SMS
વેલિડિટી : 28 દિવસ

આ પ્લાન એવા યૂઝર્સ માટે યોગ્ય છે કે જેમને દરરોજ લગભગ 1 GB ડેટાની જરૂર હોય છે અને તેઓ અનલિમીટેડ કૉલિંગ અને SMSનો લાભ લેવા માગે છે.

3. ₹299 પ્લાન - 
આ પ્લાનની કિંમત પહેલા ₹239 હતી, પરંતુ હવે તેની કિંમત ₹299 થઈ ગઈ છે. આ પ્લાનમાં ઉપલબ્ધ કેટલીક સુવિધાઓ નીચે મુજબ છે.

ડેટા : 1.5GB પ્રતિ દિવસ
વૉઇસ કૉલિંગ : અનલિમિટેડ વૉઇસ કૉલ્સ
SMS : અનલિમીટેડ SMS
વેલિટિડી : 28 દિવસ
આ પ્લાન એવા યૂઝર્સ માટે યોગ્ય છે જેમને દરરોજ વધુ ડેટાની જરૂર હોય છે એટલે કે 1.5 GB સુધી અને તેઓ અનલિમીટેડ કૉલિંગ અને SMSનો લાભ લેવા માગે છે.

આ ત્રણ હાલમાં Jioના ત્રણ સૌથી ઓછા કિંમતના રિચાર્જ પ્લાન છે, જેની વેલિડિટી 28 દિવસની છે. તેથી, જો તમે તમારા ફોન માટે 28 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો Jio પ્લાન શોધી રહ્યાં છો, તો તમારે ઓછામાં ઓછા રૂ. 189નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ખરીદવો પડશે. હવે Jio પાસે આનાથી ઓછી કિંમત સાથેનો કોઈ માસિક પ્લાન નથી. જો કે, આ પ્લાન્સ સાથે તમને Jioની કેટલીક અન્ય સેવાઓ જેમ કે Jio Cinema, Jio Appsનો લાભ પણ મળશે.

આ પણ વાંચો : 

હવે એરટેલ વપરાશકર્તાઓને જલસા! 3 સસ્તા ડેટા પ્લાન થયા લોન્ચ, એક મહિનાનું ટેન્શન સમાપ્ત થશે     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગરબા પહેલા વરસાદનો રાઉન્ડHun To Bolish | હું તો બોલીશ | પ્રસાદને વહેંચો, વેચશો નહીંSurat Heavy Rain Update | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા!Ahmedabad Rain Update | અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Rahul Gandhi: રાહુલ ગાંધીના નિવાસસ્થાનનો થશે ઘેરાવ! 400 ગાડીઓ અને 6 બસમાં દિલ્હી કૂચ કરશે બીજેપી નેતા
Mark Zukerberg:  200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rain: ભારે ઉકળાટ બાદ અમદાવાદ અને સુરતમાં છવાયો વરસાદી માહોલ, ડાયમંડનગરીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Tirupati Laddu Row: તિરુમાલા લાડુ વિવાદમાં મોટી કાર્યવાહી! TTDએ આ ડેરી સામે નોંધાલી ફરિયાદ
Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો!  53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો! 53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Rain Forecast: વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
વરસાદ હજુ ગયો નથી, ચાર દિવસની આગાહી વાંચી લો, અમદવાદમાં ભારે વરસાદ પડશે
Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
Aurangabad News: તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત, પરિવારમાં શોકનો માહોલ
રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા
રાજ્યમાં નવા 3 જિલ્લા આવી શકે છે અસ્તિત્વમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિલંબની આશંકા
Embed widget