શોધખોળ કરો

Jio Phone Launch News: ભરતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે જિઓ ફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે

અલ્ટ્રા-એફોર્ડેબલ 4G સ્માર્ટફોન સિંગલ રિયર કેમેરા અને ફ્રન્ટ કેમેરા સેટઅપ સાથે બજારમાં આવી શકે છે.

Jio Phone Next ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ છે. આ ફોન લોન્ચ કરવાની જાહેરાત 44મી એજીએમ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. આ બેઠકનું આયોજન રિલાયન્સ દ્વારા જૂન મહિનામાં કરવામાં આવ્યું હતું. Jio Phone Next ને અલ્ટ્રા-એફોર્ડેબલ 4G સ્માર્ટફોનમાં ગણવામાં આવે છે. આ ફોન રિલાયન્સ જિયો અને ગૂગલ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે. જો JioPhone Next ની કિંમત અને સ્પષ્ટીકરણ વિશેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.

જો કે, ફોન વિશે કેટલીક વસ્તુઓ લીક થઈ છે, જેના દ્વારા લોકો આ ફોન વિશે કેટલીક માહિતી જાણે છે. આ ફોન ગૂગલ પ્લે સ્ટોરનું એક્સેસ આપે છે. આ ફોનમાં વોઇસ આસિસ્ટન્ટ, લેંગ્વેજ ટ્રાન્સલેશન અને ઓટોમેટિક રિ-અલાઉડ ઓફ સ્ક્રીન ટેક્સ્ટ જેવી સુવિધાઓ હાજર રહેશે.

હાલમાં જ એ પણ સામે આવ્યું છે કે કંપની તેના રિટેલ ભાગીદારો સાથે ફોનના વેચાણ અંગે વાતચીત કરી રહી છે. આ ફોનની કિંમત વિશે માહિતી મળી નથી પરંતુ માનવામાં આવે છે કે તે લોકોને 3,499 રૂપિયામાં ઉપલબ્ધ થઈ શકે છે.

અલ્ટ્રા-એફોર્ડેબલ 4G સ્માર્ટફોન સિંગલ રિયર કેમેરા અને ફ્રન્ટ કેમેરા સેટઅપ સાથે બજારમાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે JioPhone Next ખાસ કરીને યુઝર્સને 2Gથી 4G કનેક્ટિવિટી આપશે.

Jio Phone Next ગ્રાહકો માટે બે વિકલ્પો સાથે આવશે, 2GB અને 3GB RAM. આમાં Android OS નો ઉપયોગ કરવામાં આવશે. આ ફોનમાં ભાષા અને અનુવાદની ક્ષમતા હશે. આ ફોન શાનદાર કેમેરા અને એન્ડ્રોઇડ અપડેટને સપોર્ટ કરશે.

ટોપ સ્ટોરી

iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર
આઇફોન કીબોર્ડના સિક્રેટ લિસ્ટમાં એક લાખ શબ્દો, મોદી-રાહુલનું નામ પણ સ્વાઇપ ટાઇપિંગમાંથી બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી; રામનગરી 30 લાખ માટીના દીવાઓથી ઝળહળી ઊઠી
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
PM મોદીએ આપી દિવાળીની શુભકામના, શેર કર્યો વીડિયો મેસેજ, કહ્યું- 'રોશનીથી ઝગમગી રહ્યો છે દેશ'
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો પૃથુલ દેસાઈની નિમણુંક
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
દિવાળીના દિવસે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, જાણો ટાઈમિંગથી LIVE સ્ટ્રીમિંગ સુધીની તમામ માહિતી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
અત્યાર સુધી 8 ખેલાડીઓનો થયો ટ્રેડ, SRH એ સૌથી વધુ 3 ખેલાડીઓ પર મારી બાજી
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
IND vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, 4 રને મળી જીત, 135 રન ચેઝ કરવા ભારે પડ્યા
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
T20 ટીમની થઈ જાહેરાત, હાર્દિક પંડ્યાને ફરી ન મળ્યો મોકો, કમબેક અંગે સસ્પેન્સ યથાવત
Embed widget