શોધખોળ કરો

Jio vs Airtel: અનલિમિટેડ કૉલિંગની સાથે મળશે ડેટા, જાણો કોનો 199 રૂપિયા વાળો કોનો પ્લાન શ્રેષ્ઠ છે

Jio VS Airtel : રિલાયન્સ જીઓ અને એરટેલ બને કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે.Jio એ 12-25% અને એરટેલ 11-21% આસપાસ ભાવ વધાર્યા છે. બંને કંપનીઓના 199 રૂપિયાના પ્લાન છે.

Jio VS Airtel : ભારતની મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓએ આ મહિનાની શરૂઆતમાં એક પછી એક પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં વધારો કરીને લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પહેલા રિલાયન્સ જિયો, પછી એરટેલે પોતાના ટેરિફ પ્લાનમાં ભાવ વધારવાની જાહેરાત કરી હતી. જ્યાં રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં 12 થી 25 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, એરટેલે પ્લાનની કિંમતોમાં 11 થી 21 ટકાનો વધારો કર્યો છે. પ્લાનમાં વધારો થયો ત્યારથી, વપરાશકર્તાઓ સસ્તા વિકલ્પો શોધી રહ્યા છે.

તમારા કામને સરળ બનાવવા માટે, અહી અમે તમને જણાવીએ કે Jio અને Airtel બંને કંપનીઓ પાસે 199 રૂપિયાનો સસ્તો પ્લાન છે. બંને પ્લાનમાં યુઝર્સને ફ્રી અનલિમિટેડ કોલિંગ અને ડેઈલી ડેટા જેવા ફાયદા મળી રહ્યા છે. તો ચાલો જાણીએ બંને કંપનીઓના પ્લાન વિશે.રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં 12 થી 25 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, એરટેલે પ્લાનની કિંમતોમાં 11 થી 21 ટકાનો વધારો કર્યો છે.

Jioનો 199 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ફ્રી કોલિંગ અને ડેઈલી ડેટા જેવા ફાયદા મળશે. આ સિવાય કંપનીનો આ પ્લાન 18 દિવસની વેલિડિટી સાથે 27 જીબી ડેટા સાથે આવે છે. આમાં યુઝરને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. તે જ સમયે, પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 100 SMSની સુવિધા પણ ઉપલબ્ધ છે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો તમને Jio TV, Jio Cinema, Jio Cloudનું સબસ્ક્રિપ્શન મળશે.

એરટેલનો 199 રૂપિયાનો પ્લાન

એરટેલ આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં તેના યુઝર્સને ફ્રી કોલિંગ અને ડેટા સુવિધા પૂરી પાડે છે. 199 રૂપિયાનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં યુઝરને 2 જીબી ડેટા મળશે. આ સિવાય તેમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો, તેમાં હેલો ટ્યુન્સ વિંક મ્યુઝિકનું મફત સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે.

જિયો કે એરટેલ, કોનો પ્લાન સારો?

કંપનીના રૂ. 199ના પ્લાનમાં Jio અને Airtel બંનેને લગભગ સમાન લાભ મળી રહ્યા છે, જ્યાં Jioમાં 1.5 GB ડેટા દરરોજ 18 દિવસ માટે ઉપલબ્ધ થશે. તો એરટેલમાં તમને 28 દિવસ માટે 2 GB ડેટા મળશે. આ સિવાય બંને પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. તો હવે તે યુઝર પર નિર્ભર કરે છે કે તેણે કોનો પ્લાન લેવો છે.

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર

Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'

Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર

બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ

ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!

Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ

ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન

Embed widget