શોધખોળ કરો

Whatsapp AI: હવે તમારો ફોટો એડિટ કરીને આપશે મેટા એઆઇ, WhatsApp પર આવી રહ્યું છે ફિચર

Whatsapp New AI Feature: મેટા તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને AI સાથે સજ્જ કરી રહ્યું છે, જેમાં Instagram, Facebook અને WhatsAppનો સમાવેશ થાય છે

Whatsapp New AI Feature: મેટા તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને AI સાથે સજ્જ કરી રહ્યું છે, જેમાં Instagram, Facebook અને WhatsAppનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં મેટા વૉટ્સએપમાં એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે, જેમાં AI યૂઝર્સને મોકલવામાં આવેલા ફોટાનો જવાબ આપશે. આ સિવાય જો અપડેટ સફળ થશે તો AI ફોટો એડિટ પણ કરશે. WABetainfo અનુસાર, તે WhatsApp બીટા વર્ઝન 2.24.14.20માં જોવામાં આવ્યું હતું, તે પણ ટૂંક સમયમાં સ્ટેબલ બિલ્ડમાં સામેલ થવાની આશા છે.

કેવી રીતે કામ કરશે નવું ફિચર ?  
WABetainfo ના અહેવાલો અનુસાર, WhatsApp એક નવા ચેટ બટનનું પરીક્ષણ કરી રહ્યું છે. આ બટનનો ઉપયોગ કરીને યૂઝર્સ તેમના ફોટા સીધા Meta AI સાથે શેર કરી શકશે. એટલું જ નહીં, તમે ચેટબોટથી કોઈપણ વસ્તુ વિશે માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત ટેક્સ્ટ અથવા પ્રૉમ્પ્ટની મદદથી તમે ચેટબોટને ફોટામાં ફેરફાર કરવા માટે પણ કહી શકશો.

WABetainfo દ્વારા શેર કરાયેલા સ્ક્રીનશૉટ અનુસાર, યૂઝર્સને તેમના ફોટા પર સંપૂર્ણ નિયંત્રણ હશે. આ સિવાય તે જ્યારે ઈચ્છે ત્યારે તેને ડિલીટ પણ કરી શકે છે.

ઓપ્શનલ હશે નવી સર્વિસ - 
વૉટ્સએપ પર જે નવી સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે તે વૈકલ્પિક હશે. તેનો ઉપયોગ કરતા પહેલા યૂઝરે તેને સ્વીકારવું પડશે. WABetainfo એ પહેલાથી જ WhatsAppના નવા અપડેટ વિશે માહિતી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp એક એવા ફિચર પર કામ કરી રહ્યું છે જે યૂઝર્સને Meta AI સાથે પોતાનો ફોટો શેર કરીને પોતાની AI જનરેટ કરેલી તસવીર મેળવી શકશે.

તમારું પોતાનું AI જનરેટેડ ચિત્ર મેળવવા માટે તમારે પહેલા AI ચેટબોટમાં પ્રૉમ્પ્ટ 'ઇમેજિન મી' લખવું પડશે. ત્યારપછી ફોટોનો એક સેટ મોકલવાનો રહેશે, ત્યારબાદ AI તે ફોટોનું વિશ્લેષણ કરશે અને ખાતરી કરશે કે બનાવેલ ચિત્ર યૂઝર સાથે મેળ ખાય છે કે નહીં.

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
હવે Uber એપ પર બુક થશે ટ્રેન ટિકિટ, કંપનીએ ixigo સાથે કરી ભાગીદારી, જાણો કઈ રીતે કામ કરશે ફીચર 
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget