શોધખોળ કરો

Android 13 Go Edition થયુ લૉન્ચ, ઓછા બજેટમાં મળશે બેસ્ટ ફિચર્સ, જાણો ડિટેલ્સ....

ગૉ એડિશનમાં તમે પોતાના વૉલપેપરના બેઝ્ડ પર પોતાના ફોનને કમ્પલેટ કલરની સ્કીમ (Complete Colour Scheme)ની થીમ પ્રાપ્ત કરી શકે છે. આ ફિચર ઓટોમેટિક નથી,

Google Android 13 Go Edition Launched: ગૂગલે ઓગસ્ટમાં એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ લૉન્ચ કરી હતી, તેના બે મહિના બાદ જ ગૂગલે આનુ લૉ વેરિએન્ટ એન્ડ્રોઇડ 13 (ગૉ એડિશન) લૉન્ચ કરી છે. આ એક બજેટ રેન્જ સ્માર્ટફોન છે, જેનો Go Edition કૉન્સેપ્ટ 5 વર્ષ જુનુ છે. એવા ઘણા બધા મન્થલી એક્ટિવ ડિવાઇસ (Monthly Active Device) છે, જેમાં લૉ-એન્ડ SoCs, લિમીટેડ RAM અને સ્ટૉરેજ (Storage) ઉપલબ્ધ છે. આ તમામ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ગૉના કોઇને કોઇ ફોર્મ પર જ સંચાલિત થાય છે. જાણો ગૂગલના આ Android 13 Go Editionના ફિચર્સ અને અન્ય ડિટેલ જાણો છે. 

Google Android 13 Go Edition ની જાણકારી - 
ગૂગલના આ નવા લૉન્ચ કરવામાં આવેલા એન્ડ્રોઇડ 13 ગૉ એડિશન મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડ 12 ગૉ એડિશનની સરખામણી કેટલાય અપડેટ્સને નૉટિસ કરવામાં આવ્યા છે. આ ફોનમાં વધુ બેટરી બેકઅપ લાઇફ, ફાસ્ટ એપ્સનુ લૉન્ચિંગ અને આસાન એપ શેરિંગ ઉપલબ્ધ છે, જેનો ઉદેશ્ય બજેટ સ્માર્ટફોન બનાવવા પર ધ્યાન આપવાનુ છે. એન્ડ્રોઇડ 13 ગૉ એડિશનમાં કેટલીય એવી વસ્તુઓ છે જે આને સ્પેશ્યલ બનાવે છે જેમ આ ઓપરેટિંગ સિસ્ટમ રિલાયબિલિટી અને કસ્ટમાઇઝેશન પર ફોક્સ છે. 

ઉલ્લેખનીય છે કે, ગૂગલ કંપની ગૉ ડિવાઇસ માટે એન્ડ્રોઇડ 13 ગૉ એડિશનની સાથે બજેટ સ્માર્ટફોન માટે ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ લાવી રહ્યું છે, જે આ ફિચર ફોન માટે મોટુ સ્પેશ્યલ છે જેનાથી ફોનને મોટા એન્ડ્રોઇડ રિલીઝથી બહાર ઇમ્પોર્ટન્ટ સૉફ્ટવેર અપડેટ રિસીવ કરવાની પરમિશન આપે છે. ગૂગલ અનુસાર, એન્ડ્રોઇડ 13 ગૉ એડિશન પર સંચાલિત થનારા ડિવાઇસ આવનારા વર્ષ 2023માં ઉપલબ્ધ થઇ જશે, અતઃ યૂઝર્સને આ એડિશન માટે હજુ ઇન્તજાર કરવો પડશે. 

ગૉ એડિશનના ફિચર્સની જાણકારી -
ગૉ એડિશનમાં તમે પોતાના વૉલપેપરના બેઝ્ડ પર પોતાના ફોનને કમ્પલેટ કલરની સ્કીમ (Complete Colour Scheme)ની થીમ પ્રાપ્ત કરી શકે છે. આ ફિચર ઓટોમેટિક નથી, ખરેખરમાં જ્યારે તમે વૉલપેપર સિલેક્ટ કરે છો, તો તમારા ફોનની સિસ્ટમ 4 કલર સ્કીમ સિલેક્ટ કરવાનો ઓપ્શન કરશે તે તમારા ફોન પર સેટ થઇ જશે. આના પહેલા આ ફિચર એન્ડ્રોઇડ 12ની સાથે લૉન્ચ થયુ હતુ, જો ગૉ એડિશનમાં અવેલેબલ ન હત. નવા અપડેટ્સની સાથે હવે આને ગૉ એડિશનમાં પણ એડ કરવામાં આવ્યુ છે, તે પછી આ ફિચર બજેટ રેન્જ સ્માર્ટફોનમાં પણ ઉપલબ્ધ થશે. આની સાથે જ ગૂગલ ડિસ્કવર ફીડમાં પણ હવે ગૉ વર્ઝન ડિવાઇસીસમાં આવવાનુ છે. આ વર્ઝનની સાથે મટીરિયલ યૂ ડિઝાઇન લેગ્વેજીસ પણ લૉન્ચ થશે, જે હજુ સુધી નૉન ગૉ વર્ઝન વાળા એન્ડ્રોઇડ ડિવાઇસમાં જ જોવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget