શોધખોળ કરો

Android 13 Go Editionમાં આવા છે હટકે ફિચર્સ, જાણી લો ઓછા બજેટમાં શું મળશે સુવિધાઓ...

ગૂગલના આ નવા લૉન્ચ કરવામાં આવેલા એન્ડ્રોઇડ 13 ગૉ એડિશન મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડ 12 ગૉ એડિશનની સરખામણી કેટલાય અપડેટ્સને નૉટિસ કરવામાં આવ્યા છે.

Google Android 13 Go Edition Launched: ગૂગલે ઓગસ્ટમાં એન્ડ્રોઇડ 13 ઓપરેટિંગ સિસ્ટમ લૉન્ચ કરી હતી, તેના બે મહિના બાદ જ ગૂગલે આનુ લૉ વેરિએન્ટ એન્ડ્રોઇડ 13 (ગૉ એડિશન) લૉન્ચ કર્યો છે. આ એક બજેટ રેન્જ સ્માર્ટફોન છે, જેનો Go Edition કૉન્સેપ્ટ 5 વર્ષ જુનુ છે. એવા ઘણા બધા મન્થલી એક્ટિવ ડિવાઇસ (Monthly Active Device) છે, જેમાં લૉ-એન્ડ SoCs, લિમીટેડ RAM અને સ્ટૉરેજ (Storage) ઉપલબ્ધ છે. આ તમામ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ગૉના કોઇને કોઇ ફોર્મ પર જ સંચાલિત થાય છે. જાણો ગૂગલના આ Android 13 Go Editionના ફિચર્સ અને અન્ય ડિટેલ.....

Google Android 13 Go Edition ની જાણકારી - 
ગૂગલના આ નવા લૉન્ચ કરવામાં આવેલા એન્ડ્રોઇડ 13 ગૉ એડિશન મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં એન્ડ્રોઇડ 12 ગૉ એડિશનની સરખામણી કેટલાય અપડેટ્સને નૉટિસ કરવામાં આવ્યા છે. આ ફોનમાં વધુ બેટરી બેકઅપ લાઇફ, ફાસ્ટ એપ્સનુ લૉન્ચિંગ અને આસાન એપ શેરિંગ ઉપલબ્ધ છે, જેનો ઉદેશ્ય બજેટ સ્માર્ટફોન બનાવવા પર ધ્યાન આપવાનુ છે. એન્ડ્રોઇડ 13 ગૉ એડિશનમાં કેટલીય એવી વસ્તુઓ છે જે આને સ્પેશ્યલ બનાવે છે જેમ આ ઓપરેટિંગ સિસ્ટમ રિલાયબિલિટી અને કસ્ટમાઇઝેશન પર ફોક્સ છે. 

ઉલ્લેખનીય છે કે, ગૂગલ કંપની ગૉ ડિવાઇસ માટે એન્ડ્રોઇડ 13 ગૉ એડિશનની સાથે બજેટ સ્માર્ટફોન માટે ગૂગલ પ્લે સિસ્ટમ અપડેટ લાવી રહ્યું છે, જે આ ફિચર ફોન માટે મોટુ સ્પેશ્યલ છે જેનાથી ફોનને મોટા એન્ડ્રોઇડ રિલીઝથી બહાર ઇમ્પોર્ટન્ટ સૉફ્ટવેર અપડેટ રિસીવ કરવાની પરમિશન આપે છે. ગૂગલ અનુસાર, એન્ડ્રોઇડ 13 ગૉ એડિશન પર સંચાલિત થનારા ડિવાઇસ આવનારા વર્ષ 2023માં ઉપલબ્ધ થઇ જશે, અતઃ યૂઝર્સને આ એડિશન માટે હજુ ઇન્તજાર કરવો પડશે. 

ગૉ એડિશનના ફિચર્સની જાણકારી -
ગૉ એડિશનમાં તમે પોતાના વૉલપેપરના બેઝ્ડ પર પોતાના ફોનને કમ્પલેટ કલરની સ્કીમ (Complete Colour Scheme)ની થીમ પ્રાપ્ત કરી શકે છે. આ ફિચર ઓટોમેટિક નથી, ખરેખરમાં જ્યારે તમે વૉલપેપર સિલેક્ટ કરે છો, તો તમારા ફોનની સિસ્ટમ 4 કલર સ્કીમ સિલેક્ટ કરવાનો ઓપ્શન કરશે તે તમારા ફોન પર સેટ થઇ જશે. આના પહેલા આ ફિચર એન્ડ્રોઇડ 12ની સાથે લૉન્ચ થયુ હતુ, જો ગૉ એડિશનમાં અવેલેબલ ન હત. નવા અપડેટ્સની સાથે હવે આને ગૉ એડિશનમાં પણ એડ કરવામાં આવ્યુ છે, તે પછી આ ફિચર બજેટ રેન્જ સ્માર્ટફોનમાં પણ ઉપલબ્ધ થશે. આની સાથે જ ગૂગલ ડિસ્કવર ફીડમાં પણ હવે ગૉ વર્ઝન ડિવાઇસીસમાં આવવાનુ છે. આ વર્ઝનની સાથે મટીરિયલ યૂ ડિઝાઇન લેગ્વેજીસ પણ લૉન્ચ થશે, જે હજુ સુધી નૉન ગૉ વર્ઝન વાળા એન્ડ્રોઇડ ડિવાઇસમાં જ જોવામાં આવે છે. 

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Embed widget