શોધખોળ કરો

Navigation Apps: નેવિગેશન માટે માત્ર ગૂગલ જ નહીં આ પાંચ એપ્સ પણ છે બેસ્ટ, બતાવે છે તમામ રસ્તાઓ......

Mobile Apps Knowledge Story: તમે લોકો નેવિગેશન માટે મેપ્સનો ઉપયોગ કરો છો અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે ફક્ત Google મેપ્સનો જ ઉપયોગ કરતા હશો

Mobile Apps Knowledge Story: તમે લોકો નેવિગેશન માટે મેપ્સનો ઉપયોગ કરો છો અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે ફક્ત Google મેપ્સનો જ ઉપયોગ કરતા હશો, પરંતુ Google Maps સિવાય વિશ્વમાં ઘણી એવી નેવિગેશન એપ છે જેમાં Google Maps કરતાં વધુ સારી સુવિધાઓ છે. આ એપ્સ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજના રિપોર્ટમાં અમે તમને ગૂગલ મેપ્સ સિવાય પાંચ નેવિગેશન એપ્સ વિશે જણાવીશું. ચાલો જાણીએ તેના વિશે... 

Waze- Waze એ એક સામુદાયિક નેવિગેશન એપ્લિકેશન છે જે કાર અને બાઇકના યૂઝર્સ માટે રચાયેલી છે. તેમાં પોલીસ એલર્ટ ઉપરાંત ટ્રાફિક જામ અંગેની માહિતી પણ ઉપલબ્ધ છે. વેઝ આપમેળે જરૂરિયાત મુજબ રૂટ બદલે છે અને યૂઝરને ટૂંકા રૂટ પર લઈ જાય છે. તેમાં લાઈવ ટ્રાફિક અપડેટ ઉપલબ્ધ છે.

Sygic- Sygic પણ Google Maps જેવી નેવિગેશન એપ છે જેમાં રિયલ ટાઈમ ટ્રાફિક વિશેની માહિતી ઉપલબ્ધ છે. તે યૂઝર્સને સૌથી ઝડપી માર્ગ પણ બતાવે છે. આ એપ અકસ્માતો વિશે પણ માહિતી આપે છે. તે ઑફલાઇન પણ કામ કરે છે પરંતુ તેના માટે વિસ્તારનો નકશો ડાઉનલોડ કરવાનો રહેશે.

Mappls MapmyIndia- આ એક ભારતીય નેવિગેશન એપ છે અને ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. આમાં રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ્સ પણ ઉપલબ્ધ છે. તે યૂઝર્સને સ્પીડ બ્રેકર્સ વિશે પણ માહિતી આપે છે. આ સિવાય ફ્લાયઓવરની નજીક પહોંચતી વખતે તે તમને જણાવે છે કે તમારે ફ્લાયઓવરની નીચેથી જવું છે કે ઉપરથી. તે સ્ટ્રીટ લાઇટો વિશે પણ જણાવે છે જે કામ કરતી નથી.

HereWeGo- નામ પરથી જ તે એક નેવિગેશન એપ હોવાનું જણાય છે. તે iPhone અને Android બંને માટે ઉપલબ્ધ છે. તે ગૂગલ મેપ્સ જેવી સુવિધાઓથી સજ્જ છે અને તેમાં ઑફલાઇન નેવિગેશનની સુવિધા પણ છે. તેમાં જાહેરાતો નથી.

                                                                                                                                                                                                                                                                                           

ટોપ સ્ટોરી

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget