શોધખોળ કરો

Reliance Jioનો સૌથી વધુ ફાયદાવાળો પ્લાન, હવે માત્ર 399 રૂપિયામાં તમને ફ્રીમાં મળશે Netflix અને Prime Video સબ્સક્રિપ્શન, જાણો ડિટેલ્સ.......

આ સ્ટૉરીમાં અમે રિલાયન્સ જિઓના 399 વાળા પૉસ્ટપેડ રિચાર્જ પ્લાન અને તેમાં મળનારા બેનિફિટ્સ વિશે વાત કરવાના છીએ.

Reliance Jio 399 Postpaid Plan Benefits: રિલાયન્સ જિઓના પૉર્ટફોલિયોમાં કસ્ટમર્સ માટે કેટલાય પ્રકારના પ્લાન્સ અવેલેબલ છે. આમાંથી યૂઝર્સ પોતાની જરૂરિયાત અને બજેટ પ્રમાણે કોઇપણ પ્લાન સિલેક્ટ કરી શકે છે. આ સ્ટૉરીમાં અમે રિલાયન્સ જિઓના 399 વાળા પૉસ્ટપેડ રિચાર્જ પ્લાન અને તેમાં મળનારા બેનિફિટ્સ વિશે વાત કરવાના છીએ. Reliance Jioના આ પૉસ્ટપેડ પ્લાનમાં યૂઝરસ્મે માત્ર કૉલિંગ અને મેસેજિંગ નહીં પરંતુ કેટલાય OTT પ્લેટફોર્મ્સના મફત સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યાં છે. જાણો આ રિચાર્જ વિશે...... 

Jio 399 Postpaid Recharge Plan Benefits 
રિલાયન્સ જિઓના આ પૉસ્ટપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી આપવામા આવશે. આ 28 દિવસ માટે કંપની યૂઝર્સને 75GB ડેટા પણ આપવી રહી છે. જો તમે આ 28 દિવસની અંદર 75GB ડેટાના કૉટાને પુરો કરી લો છો, તો આ પછી કંપની તમારી પાસેથી પ્રતિ GB ના હિસાબથી 10 રૂપિયાનો ચાર્જ વસૂલશે. જાણકારી માટે બતાવી દેવામાં આવે છે કે કંપની આ પ્લાનની સાથે ગ્રાહકોને 200GB સુધી ડેટા રૉલઓવરની પણ સુવિધા આપવી રહી છે. 

આની સાથે જ કંપની તમને આ પૉસ્ટપેડ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલિંગની પણ સુવિધા આપી રહી છે, અને તમે આ સુવિધાનો ફાયદો કોઇપણ નેટવર્ક પર વાત કરવા માટે ઉઠાવી શકો છો. આ પ્લાનથી રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને પ્રતિદિવસના 100 SMS પણ આપવામાં આવી રહ્યાં છે. માત્ર આટલુ જ નહીં 399 ના પૉસ્ટપેડ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને Jio TV, Jio Cloud, Jio Security સહિત કેટલાય બીજી Jio એપ્સનુ મફત સબ્સક્રિપ્શન પણ આપી રહી છે.

Reliance Jioના આ પૉસ્ટપેડ રિચાર્જમાં મફત OTT સબ્સક્રિપ્શન - 
રિલાયન્સ જિઓના આ પ્લાનની ખાસિયત આની સાથે મળનારા OTT પ્લેટફોર્મ્સનુ મફત સબ્સક્રિપ્શન છે. Jioના આ પૉસ્ટપેડ પ્લાનમાં યૂઝર્સને Netflix અને Prime Video ના મુફત સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, Prime Videoનુ સબ્સક્રિપ્શન આખા 1 વર્ષ માટે વેલિડ રહેશે. 

Alert: જો તમને 'Happy Diwali'ના મેસેજ આવે તો ક્લિક ના કરતા, નહીં તો આ રીતે ફોન થઇ જશે હેક.......

Alert: દિવાળીના તહેવારો આવી ગયા છે, સ્માર્ટફોન યૂઝર્સ પોતાના સ્વજનોને મેસેજની આપ-લે કરે છે, પરંતુ આવી આપલે ક્યારેક ભારે પડી શકે છે. હાલમાં એક રિપોર્ટ પ્રમાણે ખુલાસો થયો છે કે મોબાઇલ પર હેકર્સ જુદાજુદા મેસેજ મોકલીને ફોનને હેક કરવાની પ્રક્રિયામાં લાગેલા છે. જેનાથી સ્માર્ટફોન યૂઝર્સે ચેતવુ જોઇએ. હવે તો હેકર્સ એટલા એડવાન્સ્ડ થઈ ગયા છે કે એક મેસેજ એનો સ્માર્ટફોન હેક કરી દે છે. દિવાળીથી લઈને ક્રિસમસ સુધીના તહેવારોમાં શુભેચ્છા સંદેશા મોકલીને પણ આ રીતે ઠગાઈ કરાય છે.

હવે હેકર્સ મેસેજથી હેક કરી શકે છે તમારો મોબાઇલ - 
હેકરો લોકોને ઠગવાથી લઈને બ્લેકમેલ કરવા સુધીનો ખતરનાક ખેલ હવે એક મેસેજ દ્વારા ખેલી રહ્યાં છે. દિવાળીમાં HAPPY DIWALIના શુભેચ્છાના મેસેજ સાથે આવેલી લિંક પર ક્યારેય ક્લિક ના કરવી, જો તમે ક્લિક કરશો તો ક્લિક કરતાની સાથે જ તમારો તમામ ડેટા અને ફોન હેકર્સ દ્વારા હેક થઇ જાય છે. એટલુ જ નહીં ત્યારબાદ છેતરપિંડીથી લઈને બ્લેકમેલ કરવા સુધીનો રમત રમે છે. અમદાવાદના એથિકલ હેકર અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટે લોકોને આવા મેસેજોથી એલર્ટ રહેવા અપીલ કરી છે. 

હેકર દ્વારા શુભેચ્છા કે પછી તહેવારમાં મળતી ગિફ્ટ અંગે જણાવવામાં આવે છે. ઘણા લોકો આવી લિંક પર ક્લિક કરી દેતા હોય છે કે મેસેજ ખોલી દે છે. ત્યાર બાદ ઘણી વખત લિંકમાં અપડેટ આવતાં હોય છે એટલે તમને ખબર પણ ન પડે અને અલગ એપ્લિકેશન તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. ત્યાર બાદ ફોનનો કંટ્રોલ એટલે કે મોબાઇલના SMS, ફોન કોલ રેકોર્ડિંગ, વીડિયો અને વ્યક્તિગત ફોટોગ્રાફ્સ સહિતનો એક્સેસ સામેવાળી વ્યક્તિ પાસે જતો રહે છે. આ રીતે તહેવારોની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં છેતરપિંડીનો ભોગ બની શકે છે.  તમારો ફોન આખો જ ઓપરેટ તેઓ કરી શકે તેવી પણ વ્યવસ્થા હોય છે. જેમાં ખાસ કરીને તમારો ફોન બંધ હોય એ સમયે તમારો કેમેરા તમારો માઇક્રોફોન પણ આ બધાની વચ્ચે એક્ટિવ થઈ જાય છે, જે માટે તમારે કોઈપણ અજાણી એપ્લિકેશન પર ક્લિક કરવી જોઈએ નહીં. તમને તમારા પરિચિત પણ એ એપ્લિકેશન મોકલતા હોય તો તેના કી-વર્ડ ખાસ કરીને તપાસવા જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી
Embed widget