શોધખોળ કરો

સૌથી નબળા Passwordની યાદી જાહેર, જો તમે પણ આ પાસવર્ડ રાખો છો તો તરત જ બદલી નાખો, નહીં તો થશે મોટું નુકશાન

Most Weak Password: તાજેતરમાં સૌથી નબળા પાસવર્ડ્સની યાદી જાહેર કરવામાં આવી છે. એવું બહાર આવ્યું છે કે કરોડો લોકો હજુ પણ 12345 જેવા નબળા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આવા પાસવર્ડથી ડેટા ચોરી થવાનું જોખમ રહેલું છે.

Most Weak Password:  સાયબર સુરક્ષા પરના તાજેતરના અભ્યાસમાં સૌથી નબળા પાસવર્ડ્સની યાદી જાહેર કરવામાં આવી છે. KnownHost ના આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લાખો લોકો હજુ પણ નબળા અને સરળતાથી અનુમાન લગાવી શકાય તેવા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે ડેટા ચોરીના બનાવોમાં વધારો થયો છે. જો તમે પણ સિમ્પલ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન રહો. હેકર્સ માટે આ પાસવર્ડ્સ શોધવા સહેલા છે અને આનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે.

આ સૌથી સરળ પાસવર્ડ છે

123456 - ડેટા ચોરીના 5,02,03,085 બનાવોમાં મળી આવ્યો છે.
123456789- ડેટા ચોરીના 2,05,08,946 બનાવોમાં મળી આવ્યો છે.
1234-  આ પાસવર્ડ 44,53,720 કેસોમાં મળી આવ્યો છે.
12345678- આ પાસવર્ડ 98 લાખથી વધુ વખત હેક થયો છે.
1234- આ પાસવર્ડ આશરે 50 લાખ વખત ચોરાઈ ચૂક્યો છે.
password- તે 10 મિલિયનથી વધુ વખત હેક થઈ ચૂક્યો છે.
111111- આશરે 54 લાખ વખત ચોરાઈ ગયો છે.
admin- તે લગભગ 50 લાખ વખત હેક થયો છે.
123123– 43 લાખથી વધુ વખત હેક થયો છે.
abc123- ને લગભગ 42 લાખ વખત હેક કરવામાં આવ્યો છે.

જો તમારા કોઈપણ પાસવર્ડ આ યાદીમાં સામેલ હોય, તો સાયબર સુરક્ષા નિષ્ણાતો તેને તાત્કાલિક બદલવાની ભલામણ કરે છે. હેકર્સ આ પાસવર્ડ સરળતાથી ક્રેક કરી શકે છે, જેનાથી ડેટા ચોરી તેમજ નાણાકીય નુકસાન પણ થઈ શકે છે.

મજબૂત પાસવર્ડ સેટ કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

આજકાલ, સાયબર ગુનાની વધતી જતી ઘટનાઓ વચ્ચે, મજબૂત સાયબર સુરક્ષા પગલાં લેવા જરૂરી બની ગયા છે. તેથી હંમેશા મજબૂત પાસવર્ડ સેટ કરો. આ માટે, ૧૨-૧૬ અક્ષરોનો પાસવર્ડ રાખવાની સલાહ આપવામાં આવે છે, જેમાં સંખ્યાઓ અને સ્પેશ્યલ કેરેક્ટર હોવા જોઈએ. આ ઉપરાંત, તમારા પાસવર્ડમાં ક્યારેય જન્મ તારીખ અને વાહન નંબર વગેરે જેવી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરશો નહીં. હેકર્સ સોશિયલ મીડિયામાંથી વિગતો લઈને તેમને હેક કરી શકે છે. આવા ઘણા કિસ્સા પહેલા સામે આવી ચૂક્યા છે જેમાં જન્મતારીખ કે મોબાઈલ નંબર રાખવાથી એકાઉન્ટ હેક થયા હોય. તેથી પાસવર્ડ હંમેશા સ્ટ્રોન્ગ રાખો અને સમયે સમયે તેને બદલતા પણ રહો.

આ પણ વાંચો...

લોન્ચ પહેલા જ Google Pixel 9aના ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ આવી સામે

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget