શોધખોળ કરો

Google: ગૂગલે એન્ડ્રોઇડ માટે લૉન્ચ કર્યા ચાર નવા ફિચર્સ, પહેલાથી જ મળી જશે ભૂકંપની જાણકારી

Google New Features Updates: ગૂગલે વિશ્વભરના અબજો એન્ડ્રોઇડ મોબાઇલ યૂઝર્સ માટે એક સાથે ત્રણ નવા ફિચર લૉન્ચ કર્યા છે, જે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ તેમના ફોનનો ઉપયોગ કરવાની રીતને બદલશે

Google New Features Updates: ગૂગલે વિશ્વભરના અબજો એન્ડ્રોઇડ મોબાઇલ યૂઝર્સ માટે એક સાથે ત્રણ નવા ફિચર લૉન્ચ કર્યા છે, જે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ તેમના ફોનનો ઉપયોગ કરવાની રીતને બદલશે. નવા ફિચર્સ આવ્યા બાદ યૂઝરનો અનુભવ સારો થશે, તેઓ ફોનનો ઝડપી ઉપયોગ કરી શકશે અને ડિવાઈસ મેનેજમેન્ટ પણ પહેલા કરતા વધુ સારું રહેશે. જાણો આ ચાર નવા ફિચર વિશે... 

ઇમેજની ડીટેલ ઓડિયો ડિસ્ક્રિપ્શન 
ગૂગલે ટૉકબૅક રિલીઝ કર્યું છે જે એન્ડ્રોઇડ સ્ક્રીન રીડર છે. તે એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ તેમની આંખોથી જોઈ શકતા નથી અથવા જેમને તેમની આંખોમાં સમસ્યા છે. હવે જ્યારે ગૂગલે તેની સાથે જેમિની AIને સપોર્ટ કર્યો છે, તે પહેલા કરતા વધુ સારો બનશે અને વિગતવાર માહિતી આપશે.

સર્કલ ટૂ સર્ચની મદદથી મ્યૂઝિક સર્ચ 
હવે સર્કલ ટૂ સર્ચની મદદથી તમે મ્યૂઝિક પણ સર્ચ કરી શકશો. આ માટે તમારે ફોનના હૉમ બટનને થોડીવાર માટે દબાવીને રાખવાનું રહેશે અને તે એક્ટિવ થયા બાદ મ્યૂઝિક બટન પર ક્લિક કરો અને તેને ટ્રેક કરો. તે પછી તમને મ્યૂઝિક ટ્રેકનું નામ, સિંગર અને યુટ્યુબ લિંક મળશે.

વેબ પેજને સાંભળો 
જો તમને સાંભળવામાં તકલીફ થતી હોય તો આ ફિચર તમારા માટે છે. નવા અપડેટ પછી યૂઝર્સ ગૂગલ ક્રૉમ પર કોઈપણ પેજ સાંભળી શકશે. તમને તમારી ભાષા અને સાંભળવાની ઝડપનો વિકલ્પ પણ મળશે.

ભૂકંપની ચેતવણી 
ગૂગલે સમગ્ર યૂએસ માટે એન્ડ્રોઇડ ભૂકંપ ચેતવણી સિસ્ટમ એનાઉન્સ કરી છે. આ નવા ફિચર અંગે ગૂગલે કહ્યું છે કે તમને ભૂકંપ પહેલા એલર્ટ મળી જશે.

આ પણ વાંચો

iPhone 16 સીરીઝ લીક ? નવા એપલ ફ્લેગશિપમાં હશે 5 સૌથી મોટા ફિચર્સ, આ રહી ડિટેલ્સ

ટોપ સ્ટોરી

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
Aaj Nu Rashifal: સોમવારે ધ્રુવ અને વ્યાઘાત યોગથી આ રાશિઓનું ભાગ્ય ચમકશે, બંપર ધન લાભ અને કરિયરમાં મોટી સફળતા!
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
Embed widget