શોધખોળ કરો

અમેઝૉન પર આવી રહ્યું છે સૌથી જબરદસ્ત લેપટૉપ, ફિચરમાં કરી દેશે બધાને ફેઇલ, જાણો............

બેસ્ટ સ્પેશિફિકેશન વાળા આ લેપટૉપની સ્ક્રીન કન્વર્ટેબલ થવાની છે જેને તમે કોઇપણ રીતે યૂઝ કરી શકો છો. સાથે જ આની સ્ક્રીન ટચ છે અને ટેબલેટની જેમ યૂઝ થઇ શકે છે.

Samsung Laptop On Amazon: સેમસંગ Galaxy Book Pro બાદ નવુ લેપટૉપ લાવી રહ્યું છે Galaxy Book 2 Pro. આ લેપટૉપ લૉન્ચ થઇ ચૂક્યુ છે અને જલદી એક્સક્લૂસિવલી અમેઝૉન પર મળશે. બેસ્ટ સ્પેશિફિકેશન વાળા આ લેપટૉપની સ્ક્રીન કન્વર્ટેબલ થવાની છે જેને તમે કોઇપણ રીતે યૂઝ કરી શકો છો. સાથે જ આની સ્ક્રીન ટચ છે અને ટેબલેટની જેમ યૂઝ થઇ શકે છે. જાણો બાકી શું છે ખાસ આ લેપટૉપમાં............ 

Samsung Galaxy Book 2 Pro Laptop ના ફિચર્સ - 

આ લેપટૉપમાં બે સાઇઝ છે, જેમાંથી એક 13.3 ઇંચની છે અને બીજી 15.6 ઇંચની છે. આમાં સિલ્વર અને ગ્રે કલરનો ઓપ્શન છે. આ પુરેપુરી રીતે કન્વર્ટિબલ ટચ સ્ક્રીન લેપટૉપ છે, જે 360 એન્ગલ પર ઘૂમી જાય છે અને આને ટેબલેટની જેમ પણ યૂઝ કરી શકાય છે. 
લેપટૉપમાં 1080p AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ લેપટૉપને સતત યૂઝ કરવાથી આંખો પર જોર નથી પડતુ. આની AMOLED સ્ક્રીન છે, જેમાં લેપટૉપથી harmful blue light ઓછી નીકળે છે અને આંખો પર સ્ટ્રેન નથી પડતુ.
લેપટૉપમાં 12th gen core i7 અને i5 પ્રૉસેસરનો ઓપ્શન છે. સાથે જ 8GB, 16GB અને 32GB RAM નો ઓપ્શન છે. આમાં એક હેડફોન જેક છે, 2 USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે. 
લેપટૉપમાં લૉન્ગ લાસ્ટિંગ બેટરી છે. એકવાર ચાર્જ કરવા પર આ 20 કલાક સુધી ચાલી શકે છે. 13.3 ઇંચના લેપટૉપમાં 63Wની ફાસ્ટ ચાર્જિંગ બેટરી છે, અને 15.6 ઇંચના લેપટૉપમાં 68Wની બેટરી છે તો 21 કલાક સુધી ચાલી જાય છે. 
આ લેપટૉપમાં S Pen નો સપોર્ટ છે, જેમાં આને જ્યારે ટેબલેટની જેમ યૂઝ કરવામાં આવશે તો S Penથી રાઇટિંગ વર્ક કરી શકો છો. લેપટૉપમાં full HD કેમેરા છે. આ Wi-Fi 6E ની સાથે કમ્પિટેબલ છે, જે નોર્મલથી 3x થી ફાસ્ટ ચાલે છે. 
આ લેપટૉપથી તમે પોતાના કૉમ્પ્યુટર, Galaxy Buds Pro અને બાકી ડિવાઇસને આસાનીથી કનેક્ટ કરી શકો છો. 
આ લેપટૉપની કિંમત શું રહેવાની છે અને ક્યારે ખરીદી માટે અમેઝૉન પર Available થશે તેનો ખુલાસો નથી થયો. અમેઝૉન પર Notify meનુ ઓપ્શન આવી રહ્યું છે, જેમાં આ ક્યારથી ખરીદી માટે Available થશે તેના માટે Notify કરી દેવામાં આવશે. 

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો....... 

Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે

નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........

ગૂગલે આ ખતરનાક એપને પ્લે સ્ટૉરમાંથી હટાવી, ફોનમાં આવતા જ બેન્ક ખાતુ કરી દે છે ખાલી, જાણો કઇ રીતે કરે છે કામ.........

Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો

CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
Embed widget