શોધખોળ કરો

ભારતીય યૂઝર્સ માટે મોટોરોલાએ બે ખાસ ફિચર્સ સાથે બનાવ્યો આ નવો ફોન, જાણો સ્પેશિફિકેશન્સ........

રિપોર્ટનુ માનીએ તો મોટોરોલા એઝ 30 અલ્ટ્રા ફોનમાં કેમેરા ઉપરાંત આની બીજી ખાસિયત ફાસ્ટ ચાર્જિંગ છે.

New Phone: ટેક કંપની મોટોરોલા (Motorola) માર્કેટમાં બહુ જલ્દી એક ખાસ સ્માર્ટફોનને (Smartphone) લૉન્ચ કરવાની તૈયારીમા છે. રિપોર્ટ અનુસાર, મોટોરોલા કંપની મોટોરોલા એઝ 30 અલ્ટ્રા (Motorola Edge 30 Ultra) નામના ફ્લેગશિપ લૉન્ચ કરશે, અને આનો કેમેરો એકદમ બેસ્ટ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

મોટોરોલા એઝ 30 અલ્ટ્રામાં શું હશે ખાસ- 
આ ફોનમાં કંપની 6.674 ઇંચની OLED કર્વ્ડ એઝ ડિસ્પ્લે મળશે. જે ફૂલ HD+ રિઝૉલ્યૂશનની સાથે આવે છે. આમાં 144Hzનો રિફ્રેશ રેટ ડિસ્પ્લે (Display) હસે. ચર્ચા છે કે આ ફોનનો ફ્રન્ટ કેમેરો 60 મેગાપિક્સલનો હશે, અને આ OV60A ઓમ્ની વિઝન કેમેરો હશે. આ નવુ મૉડલ સ્નેપડ્રેગન (Snapdragon) 8 ઝેન 1 ચિપ પર મળશે. 

આ ફોનની સૌથી મોટી ખાસિયત આનો બેક કેમેરો છે. આના પર નજર નાંખીએ તો આની બેક પેનલમાં 20 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે. 50 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો અને ત્રીજો કેમેરો 12 મેગાપિક્સલનો હશે. આ ફોન બે વેરિએન્ટ સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. એક મૉડલ 8જીબી+128 જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ હશે. તો બીજુ 12જીબી  રેમ+ 256 ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ હશે.

ફાસ્ટ ચાર્જિંગની પણ સુવિધા હશે-
રિપોર્ટનુ માનીએ તો મોટોરોલા એઝ 30 અલ્ટ્રા ફોનમાં કેમેરા ઉપરાંત આની બીજી ખાસિયત ફાસ્ટ ચાર્જિંગ છે. આમાં 125wનુ ફાસ્ટ ચાર્જર (Fast Charging Phone) હશે. જે વાયરને સપોર્ટ કરશે. આમાં 50 wનુ વાયરલેસ ચાર્જિંગ ઓપ્શન પણ મળશે. 

આની ટક્કર કોની સાથે થશે માર્કેટમાં- 
મોટોરોનાના મોટોરોલા એઝ 30 અલ્ટ્રા સ્માર્ટફોનની ટક્કર માર્કેટમાં Vivo V23 Pro અને OnePlus 8T સાથ થશે. જો Vivo V23 Proના કેમેરાની વાત કરીએ તો આમાં 108 મેગાપિક્સનો બેક કેમેરો મળે છે. વળી, આનો ફ્રન્ટ કેમેરો 50 મેગાપિક્સલનો છે, આની કિંમત 38990 રૂપિયાની આસપાસ છે. આ ઉપરાંત આ ફોનની ટક્કર OnePlus 8T સાથે પણ થશે. આમાં તમને 71 મેગાપિક્સલનો કેમેરો મળે છે. આની કિંમત 38999 રૂપિયા છે, કેમેરાની દ્રષ્ટિએ આ ફોન શાનદાર છે. 

ફોન પર એક નજર-
રિપોર્ટ અનુસાર, કંપની ફ્રન્ટીયર કૉડનેમ/એઝ 30 અલ્ટ્રા (Motorola Edge 30 Ultra) પર લગભગ તમામ કામ પુરુ કરી ચૂકી છે. આ ફોન મોટો એઝ એક્સ 30 (Motorola Edge X 30)નુ અપડેટેડ વર્ઝન હશે. આમાં 200 મેગાપિક્સલનો કેમેરો (Camera) હોઇ શકે છે. હજુ સુધી આટલા મોટા સેન્સર વાળો ફોન માર્કેટમાં નથી આવ્યો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ

પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!

વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો

ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ થયા બટાકાના ખેડૂતો બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કલાકારોનો વિક્રમી વિવાદHarsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને શું આપી ચેતવણી?Ahmedabad Anti Social Elements : અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ!, આતંકની ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!

તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી

વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકોર, 'હું અણવર બનવા તૈયાર છું, જો કોઇને...'

શાળાઓમાં ધર્માંતરણને લઈને મોરારી બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું, જાણો સરકારે શું આપ્યો જવાબ

Embed widget