શોધખોળ કરો

Nokiaએ લોન્ચ કર્યા 3 સ્માર્ટ ફોન, કિંમત અને સ્પેસિફિકેશન જાણીને ચોંકી જશો

HMD ગ્લોબલે સોમવારે બાર્સેલોના, સ્પેનમાં શરૂ થયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2022માં નોકિયા-બ્રાન્ડેડ ઇયરબડ્સ અને હેડફોનની તેની શ્રેણીને પણ વિસ્તારી છે.

નોકિયા ફોન બનાવતી  HMD ગ્લોબલે તેની C-સિરીઝમાં Android 11 Go સાથે ત્રણ સસ્તા સ્માર્ટફોન રજૂ કર્યા છે. HMD ગ્લોબલે સોમવારે બાર્સેલોના, સ્પેનમાં શરૂ થયેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2022માં નોકિયા-બ્રાન્ડેડ ઇયરબડ્સ અને હેડફોનની તેની શ્રેણીને પણ વિસ્તારી છે. નોકિયા C-21 પ્લસ, નોકિયા C-21 અને નોકિયા C2 સેકન્ડ એડિશન એ ત્રણ પોસાય તેવા સ્માર્ટફોન છે.

નોકિયા C-21 પ્લસ સ્પેસિફિકેશન 
નોકિયા C-21 પ્લસ 6.5-ઇંચ, Unisoc SC9863A ચિપસેટ, ડ્યુઅલ રીઅર કેમેરા, સ્પ્લેશ/ડસ્ટ રેઝિસ્ટન્સ અને માઇક્રોયુએસબી કનેક્ટર  સાથે આવે છે. આ ફોન 2GB-4GB RAM, 32GB-64GB ઇન્ટર્નલ  સ્ટોરેજ અને 4,000 અને  5,050mAhની બેટરી ક્ષમતા સાથે આવે છે. આમાં હેડફોન જેક અને FM રેડિયો સાથે પણ આવે છે.

નોકિયા C-21 અને નોકિયા C2-સેકન્ડની સ્પેસિફિકેશન
આ ફોનના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તમને Nokia C-21માં 3,000 mAh બેટરી મળશે, જેની ચાર્જિંગ સ્પીડ માત્ર 5 W છે. બીજી તરફ, નોકિયા C-સેકન્ડ એડિશન નાના 5.7-ઇંચ ડિસ્પ્લે, 1GB-2GB રેમ, 32GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 2,400mAh બેટરી સાથે આવે છે. તમામ નવા C-સિરીઝ ફોન એ તમામ 4G LTE ડીવાઈઝ છે જે Android 11 (ગો એડિશન) પર ચાલે છે.

કેટલી છે આ ત્રણ ફોનની કિંમત
મીડિયા રીપોર્ટ અનુસાર નોકિયા C-21ની કિંમત આશરે રૂ.8500  આસપાસ રહેશે,  જયારે નોકિયા C-21 પ્લસની કિંમત રૂ.10,800 આસપાસ અને C2-સેકન્ડની આશરે રૂ.6500 રહેશે.

ટોપ સ્ટોરી

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget