iPhone સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો, જાણો કયા મોંઘા મૉડલ પર મળી રહ્યું છે હેવી ડિસ્કાઉન્ટ..........
એપલનો ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 12 Pro એમેઝોન પર એક આકર્ષક ઓફર સાથે સેલ થઇ રહ્યો છે.
નવી દિલ્હીઃ મોટાભાગના લોકોનુ સપનુ હોય છે કે આઇફોન ખરીદવો, જો તમારુ પણ સપનુ હોય તો તમે આને આસાનીથી પુરુ કરી શકો છે, કેમ કે અત્યારે સસ્તાં કિંમતે આઇફોન ઘરે લઇ જવાનો બેસ્ટ મોકો મળી રહ્યો છે, ખરેખરમાં Amazon પર હાલમાં iPhone 12 Proની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 1,19,900 રૂપિયાની કિંમતનો iPhone 12 Pro ખૂબ જ ઓછી કિંમતે વેચાઈ રહ્યો છે અને આ ડીલમાં તમને એક અલગ એક્સચેન્જ ઑફર મળી રહી છે. જાણો શું છે ઓફર........
એપલનો ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 12 Pro એમેઝોન પર એક આકર્ષક ઓફર સાથે સેલ થઇ રહ્યો છે.
શું છે સ્પેશ્યલ ઓફર-
જો તમે તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં iPhone 12 Pro ખરીદો છો, તો તમે 14,900 રૂપિયા સુધીની બચત કરી શકો છો. એક્સચેન્જ ઑફરનો સંપૂર્ણ લાભ મેળવ્યા પછી, આ ફોનની કિંમત તમારા માટે 80 હજાર રૂપિયા હશે. જો તમે ઇચ્છો તો, તમે તેને નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો. સરળ EMI વિશે વાત કરીએ તો, તે 4,467 રૂપિયાથી શરૂ થાય છે.
iPhone 12 Pro ના ફીચર્સ-
iPhone 12 Pro 6.1-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે અને સિરામિક શિલ્ડ કોટિંગ સાથે આવે છે. A14 બાયોનિક ચિપ પર કામ કરતા આ સ્માર્ટફોન પાવરફુલ કેમેરા સિસ્ટમ સાથે આવે છે. આમાં તમને 12MP અલ્ટ્રા-વાઇડ, વાઇડ અને ટેલિફોટો કેમેરા, 4x ઓપ્ટિકલ ઝૂમ રેન્જ અને ડીપ ફ્યુઝન, નાઇટ મોડ અને સ્માર્ટ HDR3 જેવા ઘણા ફોટોગ્રાફી મોડ્સ પણ મળશે. આ ફોનનો ફ્રન્ટ કેમેરો પણ 12MPનો છે અને IP68 રેટિંગ સાથે આવે છે જે આ ફોનને પાણી પ્રતિરોધક બનાવે છે. તમને જણાવી દઈએ કે Amazon પર તમને iPhone 12 ના અન્ય મોડલ્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટૂંકા સમય માટે મર્યાદિત, તમારે આ ઑફર્સનો લાભ લેવા માટે તરત જ એમેઝોનની મુલાકાત લેવાની જરૂર છે.
આ પણ વાંચો......
આ સોફ્ટવેર કંપની આપશે 12 હજાર નોકરી, જાણો ક્યાં કરવાની છે ભરતી
ઓમિક્રૉનનો મોટો ખતરોઃ વિદેશથી આવેલા 100થી વધુ લોકો મહારાષ્ટ્રમાંથી થયા ગાયબ, ફોન પણ કરી દીધા બંધ
Work From Home હેઠળ ઘરેથી કામ કરનારા કર્મચારીઓના હિતોની રક્ષા માટે ભારત સરકાર બનાવશે કાયદો