શોધખોળ કરો

1લી જાન્યુઆરીથી બદલાઈ રહ્યા છે નિયમ, હવે લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરતા પહેલાં.....

20 નવેમ્બરના રોજ ટેલિકોમ વિભાગે એક સર્ક્યુલર દ્વારા કહ્યું કે, લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઇની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે.

1લી જાન્યુઆરીથી દેશમાં કોઈપણ લેન્ડલાઈન ફોનતી મોબાઇલ નંબર પર કોલિંગ કરવાની રીત બદલાઈ જશે. ટેલિકોમ વિભાગે ભારતીય ટેલિકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)ના એક પ્રસ્તાને મંજૂરી આપી દીધી છે. ટ્રાઈએએ આ પ્રકારના કોલ માટે 29 મે 2020ના રોજ નંબર પહેલા ઝીરો લગાવવાની ભલામણ કરી હતી. તેનાથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને વધારે નંબર બનાવવાની સુવિધા મળી શકશે. લગાવવો પડશે ઝીરો 20 નવેમ્બરના રોજ ટેલિકોમ વિભાગે એક સર્ક્યુલર દ્વારા કહ્યું કે, લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઇની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે. આ સર્ક્યુલર અનુસાર નિયમ લાગુ કર્યા બાદ લેન્ડલાઈનથી મોબાઈલ નંબર પર કોલ કરતાં પહેલા નંબરની આગળ ઝીરો ડાયલ કરવાનો રહેશે. ટેલિકોમ વિભાગે કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને લેન્ડલાઈનના તમામ ગ્રાહકોને ઝીરો ડાયલ કરવાની સુવિધા આપવી પડશે. આ સર્વિસ હાલમાં પોતાના ક્ષેત્રથી બહાર કોલ કરવા માટે ઉપલબ્ધ છે. વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, ફિક્સ્ડ લાઇન સ્વિચમાં ઉપયુક્ત જાહેરાત કરવામાં આવે જેથી ફિક્સ્ડ લાઇન સબ્સક્રાઈબર્સને તમામ ફિક્સ્ડથી મોબાઈલ કોલ માટે આગળ 0 ડાયલ કરવાની જરૂરત વિશે જણાવી શકાય. ટેલિકોમ કંપનીઓને મળશે મદદ નંબર ડાયલ કરવાની આ રીતમાં આવી રહેલ બદલાવથી ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ સર્વિસ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની સુવિધા મળી જશે. આ આવનારા સમયની જરૂરતને પૂરી કરવામાં મદદ કરશે.

ટોપ સ્ટોરી

6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Redmiનો સસ્તો 5G ફોન લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ
6000mAh બેટરી અને 50MP કેમેરા સાથે Redmiનો સસ્તો 5G ફોન લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ
બાળકોનું Aadhaar હોય તો આ ભૂલ ન કરો, આટલા વર્ષ બાદ જરુરી છે અપડેટ
બાળકોનું Aadhaar હોય તો આ ભૂલ ન કરો, આટલા વર્ષ બાદ જરુરી છે અપડેટ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય છે? આજથી નવા કડક નિયમો લાગુ, ફટાફટ ચેક કરો
તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ સક્રિય છે? આજથી નવા કડક નિયમો લાગુ, ફટાફટ ચેક કરો

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flood: નેપાળમાં પૂરમાં અત્યાર સુધી 157 મોત, 700થી વધુ ગુમ, 133 ભારતીયો સામેલ
Nepal Flood: નેપાળમાં પૂરમાં અત્યાર સુધી 157 મોત, 700થી વધુ ગુમ, 133 ભારતીયો સામેલ
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
'Toxic' box office collection: 100 કરોડના ક્લબમાં 'ટૉક્સિક'ની એન્ટ્રી, KGF 2ને પાછળ છોડી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે ગૂડ ન્યુઝ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિને મળશે ગૂડ ન્યુઝ, જાણો 12 રાશિનું રાશિફળ
Embed widget