શોધખોળ કરો

TRAI તરફથી મળી રહ્યું છે ત્રણ મહિનાનું મફત રિચાર્જ! 200 GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ?

હવે પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આવા કોઈ ફ્રી રિચાર્જની જાહેરાત કરવામાં આવી નથી.

TRAI Fake Free Recharge Message: સોશિયલ મીડિયા પર હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આમાં એક લિંક શેર કરવામાં આવી છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તમામ ભારતીય નાગરિકોને ફ્રી મોબાઈલ રિચાર્જ આપી રહી છે. જોકે, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. હવે પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આવા કોઈ ફ્રી રિચાર્જની જાહેરાત કરવામાં આવી નથી.

પીઆઈબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે, જેના કારણે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. PIBની ફેક્ટ ચેક ટીમે કહ્યું કે આ લિંક છેતરપિંડીનો એક ભાગ છે અને તેના પર ક્લિક કરવાથી વ્યક્તિગત ડેટાની ચોરી થવાનું જોખમ રહેલું છે. પીઆઈબીએ કહ્યું છે કે ટ્રાઈ દ્વારા આવા કોઈ ફ્રી રિચાર્જ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં યુઝર્સે આ મેસેજ ફોરવર્ડ ન કરવો જોઈએ અને કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. પહેલા પણ ઘણી વખત આવા મેસેજ ફરતા થયા છે.

શું કહે છે સાયબર નિષ્ણાતો

સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે આવા ફ્રી મેસેજને ટાંકીને સાયબર ગુનેગારો સ્કેમ કરે છે અને પર્સનલ ડેટાની ચોરી કરે છે અને બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે. આવી સ્થિતિમાં લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

તમે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકો

સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે અજાણ્યા સ્ત્રોતમાંથી મળેલી કોઈપણ લિંક પર ક્યારેય ક્લિક ન કરો. જો કોઈ મેસેજ દ્વારા લાભ આપવાનો દાવો કરે છે તો તેની સત્યતા તપાસો. સાયબર સુરક્ષા અંગે સતર્ક રહો અને આવી શંકાસ્પદ લિંક તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરશો નહીં. 

WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ

ટોપ સ્ટોરી

Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ
Phone Safety Tips: ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરો, અપનાવો આ ટિપ્સ
Phone Safety Tips: ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરો, અપનાવો આ ટિપ્સ
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી
Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે વધુ વેલિડિટી

વિડિઓઝ

Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget