શોધખોળ કરો

Phone Track: ફોન ખોવાઇ જાય કે ચોરાઇ જાય તો આ સરકારી ટ્રેક ટિપ્સથી શોધો, મિનિટોમાં મળી જશે ભાળ

Track Your Phone: મોબાઈલ આજે લોકોના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે, પરંતુ જ્યારે આ મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે લોકોને તેને પાછો મેળવવા માટે દોડધામ કરવી પડે છે

How to Track Your Phone: સરકારનું આ પ્લેટફોર્મ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પર આધારિત છે. ઉપકરણને બ્લોક કર્યા પછી, આ વેબસાઇટ પર તેનું સ્ટેટસ ટ્રેક કરી શકાય છે.

મોબાઈલ આજે લોકોના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે, પરંતુ જ્યારે આ મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે લોકોને તેને પાછો મેળવવા માટે દોડધામ કરવી પડે છે. આજે અમે તમને એક સરકારી પોર્ટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ચોરી કે ખોવાઈ જવાની સ્થિતિમાં તમારા ફોનને સરળતાથી ટ્રેક કરી શકો છો.

સરકારે ગયા વર્ષે સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું હતું. તેની મદદથી યૂઝર્સ ખોવાયેલા ફોનને બ્લોક કરી શકે છે અને તેનાથી સંબંધિત અપડેટ્સને ટ્રેક કરી શકે છે. બ્લોક કરવાનો ફાયદો એ છે કે કોઈ ચોરાયેલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

સરકારનું આ પ્લેટફોર્મ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પર આધારિત છે, જે ટેલિકોમ વિભાગના નાગરિક પોર્ટલ છે. કોઈ ઉપકરણ ચોરાઈ જાય કે ખોવાઈ જાય પછી તેને બ્લોક કર્યા પછી, તેના પર બીજું સિમ કાર્ડ નાખવામાં આવે તો પણ તેનો ઉપયોગ કરી શકાતો નથી.

સૌ પ્રથમ, ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા પછી તમારે સંચાર સાથીના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે. અહીં, જ્યારે તમે વેબસાઇટ પર સ્ક્રોલ કરો છો, ત્યારે તમારે સિટિઝન સેન્ટ્રિક સર્વિસિસ ટેબ પર જવું પડશે. અહીં જઈને તમારે Block Stolen/Lost Mobile પર ક્લિક કરવાનું રહેશે.

અહીં જઈને તમારે ચોરાયેલા ફોન સાથે સંબંધિત તમામ માહિતી આપવી પડશે અને FIR અને તમારી ID જેવા દસ્તાવેજો અપલોડ કરવા પડશે. છેલ્લે તમારે સબમિટ પર ક્લિક કરવું પડશે અને તમારું ઉપકરણ બ્લોક થઈ જશે.

ઉપકરણને બ્લૉક કર્યા પછી આ વેબસાઇટ પર તેનું સ્ટેટસ ટ્રેક કરી શકાય છે. આ માટે https://ceir.sancharsaathi.gov.in/ પર જઈને તમારે ચેક રિક્વેસ્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget