શોધખોળ કરો

રિયલમીએ લૉન્ચ કર્યો Realme C35 સ્માર્ટફોન, 4 કેમેરા ઉપરાંત મળી રહ્યાં છે આ ફિચર્સ

Realme C35 સ્માર્ટફોનમાં 5,000mAh પાવરની બેટરી આપવામાં આવી છે. આ 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સિંગલ ચાર્જમાં ફૂલ ડે બેટરી લાઇફની સાથે આવશે.

નવી દિલ્હીઃ રિયલમીએ ભારતમાં પોતાનો વધુ એક બજેટ સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોન Realme C35 છે. અહીં અમે તમને આના ફિચર્સ અને તેની સાથે મળનારી ઓફર્સ વિશે પુરેપુરી માહિતી આપી રહ્યાં છીએ. કંપનીએ આ સ્માર્ટફોનને 2 વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે, અને ફોનને પણ 2 જ કલરમાં લૉન્ચ કર્યો છે. 

કિંમત અને ઓફર -
realme C35 સ્માર્ટફોનના 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા છે, વળી 128 જીબી વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આને રિયલમીની વેબસાઇટ પરથી ખરીદવા પર 100 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વળી, ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 5 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આને ક્રેડિટ કાર્ડથી 451 રૂપિયા મહિનાના હપ્તા પર પણ ખરીદી શકાય છે. 

Realme C35ની સ્પેશિફિકેશન - 
રિયલમી C35 સ્માર્ટફોનમાં 6.6-ઇંચની Full HD સ્ક્રીન આપવામાં આવી છે, જે 2408 x 1080 પિક્સલ રિઝૉલ્યૂશન અને 600 નીટ્સ પીક બ્રાઇટનેસ વાળી છે. આની સાથે 90.7 ટકા સ્ક્રીન  ટૂ બૉડી રેશિયો મળે છે. ફોનની એક બાજુ સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં 128GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટૉરેજ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન ઓક્ટાકૉર  Unisoc T616 ચિપસેટ સપોર્ટ મળશે, જે 6GB LPDDR4X રેમ સપોર્ટની સાથે આવશે. 

Realme C35 સ્માર્ટફોનમાં 5,000mAh પાવરની બેટરી આપવામાં આવી છે. આ 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સિંગલ ચાર્જમાં ફૂલ ડે બેટરી લાઇફની સાથે આવશે. જ્યારે ફોનમાં બેટરી ઓછી હશે તો ફોન લાંબી બેટરી લાઇફ ઓફર કરશે.  

ફોનને કેમેરો - 
રિયલમી C35 સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. આની અપર્ચર સાઇઝ f/1.8 છે. સાથે જ મેક્રો કેમેરા અને એક બ્લેક વ્હાઇટ પોર્ટ્રેટ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો AI પ્રીમિયમ સોની સેન્સર આપવામાં આવ્યુ છે. આનીઅપર્ચર સાઇઝ f/2.0 છે.

આ પણ વાંચો....... 

ITA એવોર્ડમાં abp ન્યૂઝનો વાગ્યો ડંકો, સૌથી લોકપ્રિય હિંદી ન્યૂઝ ચેનલનો મળ્યો એવોર્ડ

આર્મીમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, આ જગ્યાઓ ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

ચૂંટણી પૂરી, હવે ગમે ત્યારે પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાશે લિટરે 22 રૂપિયા સુધીનો જંગી વધારો, આજે પણ થઈ શકે જાહેરાત

IPL 2022: MS ધોની ફરી નવા લુકમાં દેખાયો, બન્યો 'પિતા'; IPLનો નવો પ્રોમો રિલીઝ

Russia Ukraine War: ખાલી થઇ રહેલા શહેરની હકીકત રજૂ કરે છે આ દ્શ્યો જાણો જંગની વચ્ચે સામાન્ય નાગરિકોની શું છે સ્થિતિ

શેન વોર્નની યાદમાં રડી પડ્યાં રિકી પોંટિંગ, ન રોકી શક્યા આંસુ, ન નીકળ્યા શબ્દો, જુઓ વીડિયો

શેન વોર્નની જૂની ગર્લફ્રેન્ડ એવી હોલીવડુ એક્ટ્રેસે લિપ કિસની તસવીર મૂકી આપી શ્રધ્ધાંજલિ, જાણો શું લખ્યું ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget