શોધખોળ કરો

Realmeનો દમદાર ફોન ભારતમાં આજે થશે લૉન્ચ, જાણો સસ્તા અને સારા મોબાઇલ વિશે......

રિયલમી C35 સ્માર્ટફોનમાં 6.6-ઇંચની Full HD સ્ક્રીન આપવામાં આવી છે, જે 2408 x 1080 પિક્સલ રિઝૉલ્યૂશન અને 600 નીટ્સ પીક બ્રાઇટનેસ વાળી છે.

Realme C35 Smartphone : સ્માર્ટફોન નિર્માતા કંપની રિયલમી (Realme) આજે ભારતીય માર્કેટમાં પોતાની C- સીરીઝના એક નવા સ્માર્ટફોનને લૉન્ચ કરી રહી છે. Realme C35 નામથી આ નવા ફોનને લૉન્ચ કરવામાં આવશે. રિયલમી C35 સ્માર્ટફોનને ભારત પહેલા થાઇલેન્ડમાં લૉન્ચ કરાઇ ચૂક્યો છે. 

સસ્તી કિંમત વાળા આ ફોન વિશે દાવો કરાઇ રહ્યો છે કે આ ઓલરાઉન્ડર ફોન હશે. જેમાં બેસ્ટ ડિસ્પ્લે, મોટી બેટરી અને જબરદસ્ત પરફોર્મન્સની સાથે બેસ્ટ કેમેરા ક્વૉલિટી જેવા તમામ એડવાન્સ ફિચર્સ આપવામા આવ્યા છે. આજે બપોરે આ ફોન 12.30 વાગે લૉન્ચ કરવામાં આવશે. ફોનનુ વેચાણ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર કરવામાં આવશે. 

Realme C35ની સ્પેશિફિકેશન - 
રિયલમી C35 સ્માર્ટફોનમાં 6.6-ઇંચની Full HD સ્ક્રીન આપવામાં આવી છે, જે 2408 x 1080 પિક્સલ રિઝૉલ્યૂશન અને 600 નીટ્સ પીક બ્રાઇટનેસ વાળી છે. આની સાથે 90.7 ટકા સ્ક્રીન  ટૂ બૉડી રેશિયો મળે છે. ફોનની એક બાજુ સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. સ્માર્ટફોનમાં 128GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટૉરેજ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન ઓક્ટાકૉર  Unisoc T616 ચિપસેટ સપોર્ટ મળશે, જે 6GB LPDDR4X રેમ સપોર્ટની સાથે આવશે. 

Realme C35 સ્માર્ટફોનમાં 5,000mAh પાવરની બેટરી આપવામાં આવી છે. આ 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સિંગલ ચાર્જમાં ફૂલ ડે બેટરી લાઇફની સાથે આવશે. જ્યારે ફોનમાં બેટરી ઓછી હશે તો ફોન લાંબી બેટરી લાઇફ ઓફર કરશે.  

ફોનને કેમેરો - 
રિયલમી C35 સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. આની અપર્ચર સાઇઝ f/1.8 છે. સાથે જ મેક્રો કેમેરા અને એક બ્લેક વ્હાઇટ પોર્ટ્રેટ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો AI પ્રીમિયમ સોની સેન્સર આપવામાં આવ્યુ છે. આનીઅપર્ચર સાઇઝ f/2.0 છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
Embed widget