શોધખોળ કરો

24 ફેબ્રુઆરીએ લોન્ચ થશે ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે

આ વર્ષે જાન્યુઆરીમાં રિયલમીએ લાંબા સમયથી પોતાનો પ્રથમ 5જી ફોન એક્સ 50 5જી (Realme X50 5G)ચીનમાં લોન્ચ કર્યો હતો.

નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહેલ મોબાઈલ કંપની રિયલમી ટૂંકમાં જ ભારતમાં પ્રથમ 5જી સમાર્ટફોન લોન્ચ કરવાની છે. Realme 24 ફેબ્રુઆરીએ ભારતમાં Realme એક્સ50 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરશે જે ભારતનો પ્રથમ 5જી ફોન હશે. Realme એક્સ50 પ્રો મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ થવાનો હતો પરંતુ કોરોના વાયરસને કારણે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ રદ્દ થઈ ગયો છે. ત્યાર બાદ Realme એક્સ50 પ્રોનાં લોન્ચિંગ માટે એક અલગથી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવીએ કે આ વર્ષે જાન્યુઆરીમાં રિયલમીએ લાંબા સમયથી પોતાનો પ્રથમ 5જી ફોન એક્સ 50 5જી (Realme X50 5G)ચીનમાં લોન્ચ કર્યો હતો. લોકોએ રિયલમી એક્સ 50 5જીમાં દમદાર પ્રોસેસર અને કેમેરાનો સપોર્ટ મળશે. ઉપરાંત આ ફોન એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. 24 ફેબ્રુઆરીએ લોન્ચ થશે ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ વિશે કંપનીઆ આ ફોનના ત્રણ  રેમ વેરિયન્ટ ચીનના સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે, જેમાં 6 જીબી રેમ + 256  જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 8 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 12 જીબી રેમ + 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સામેલ છે. જ્યારે રિયલમીએ પ્રથમ વેરિયન્ટની 2,699 ચીની યુઆન (અંદાજે 28,000 રૂપિયા), બીજા વેરિયન્ટની 2,499 ચીની યુઆન (અંદાજે 25,800 રૂપિયા) અને ત્રીજા વેરિયન્ટની 2,999 ચીની યુઆન (અંદાજે 31,000 રૂપિયા) કિંમત રાખી છે.

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Embed widget