શોધખોળ કરો

Redmi 10A Launch Today: Redmi એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 'દેશ કા સ્માર્ટફોન', જાણો શું છે ફીચર્સ અને કેટલી છે કિંમત

આ ફોનમાં 6.53 ઇંચની IPS ડિસ્પ્લે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે.

સ્માર્ટફોન નિર્માતા કંપની Redmi એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi 10A લોન્ચ કર્યો છે. કંપનીએ તેને દેશ કા સ્માર્ટફોન ટેગલાઈન સાથે લોન્ચ કર્યો છે. આ પહેલા પણ કંપની આ જ ટેગલાઈન સાથે ઘણા ફોન લોન્ચ કરી ચૂકી છે. કંપનીએ આ સ્માર્ટફોનના બે વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. તેમાં 3GB અને 4GB રેમ સાથે વિવિધ સ્ટોરેજ વિકલ્પો છે.

તેના 3 જીબી રેમ વેરિઅન્ટ સાથે 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તે જ સમયે, 4 જીબી રેમ વેરિએન્ટ સાથે 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનનું પહેલું વેચાણ એમેઝોન અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર 26 એપ્રિલથી શરૂ થશે.

આ ફોનમાં 6.53 ઇંચની IPS ડિસ્પ્લે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10 વોટના ચાર્જરના સપોર્ટ સાથે આવે છે. સુરક્ષા માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. ફોન MediaTek Helio G25 પ્રોસેસર પર કામ કરશે. ફોનમાં બૂસ્ટર રેમ આપવામાં આવી છે, જે તેના 4 જીબી રેમ વેરિઅન્ટની રેમને 5 જીબી સુધી વધારી દેશે.

Redmi 10A ની કિંમત વિશે વાત કરીએ તો, તેના 3GB + 32GB વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા, 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 9,449 રૂપિયા અને 8GB + 128 GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જે ગ્રાહકો આ સ્માર્ટફોન ખરીદવા માંગે છે તેઓ તેને mi.com, Mi Home તેમજ Amazon અને રિટેલ સ્ટોર્સ પરથી 26 એપ્રિલે યોજાનાર પ્રથમ સેલમાં ખરીદી શકે છે.

આ પણ વાંચોઃ

NBFC Rules News: RBIનો મોટો નિર્ણય, લોન આપવાના નિયમોમાં ફેરફાર, જાણો ક્યારે લાગુ થશે

Power Tariff Hike: શું વીજળી મોંઘી થશે? આયાતી કોલસાની ઊંચી કિંમતનો બોજ ગ્રાહકો પર નાખવાની તૈયારી

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Embed widget