શોધખોળ કરો

108MP કેમેરા વાળા Redmi Note 10 Pro Max ફોન પર મળી રહ્યું છે હેવી ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

Redmi Note 10 Pro Maxના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે. વળી આના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે.

નવી દિલ્હીઃ ભારતમાં પોતાના બેસ્ટ સ્માર્ટફોન્સ દ્વારા ઓળખ ઉભી કરનારી કંપની Xiaomiએ ગયા મહિને રેડમી નૉટ સીરીઝ અંતર્ગત સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. વળી આના પહેલા કંપનીએ રેડમી નૉટ 10 સીરીઝને પણ લૉન્ચ કરી ચૂકી છે, જે અંતર્ગત કંપનીએ રેડમી નૉટ 10, રેડમી નૉટ 10 પ્રૉ અને રેડમી નૉટ 10 પ્રૉ મેક્સને ભારતીય માર્કેટમાં ઉતાર્યો હતો. વળી હવે આ સીરીઝના ટૉપ વેરિએન્ટ એટલે કે Redmi Note 10 Pro Max પર કંપની ડિસ્કાઉન્ટ આપી રહી છે. 

કિંમત અને ઓફર- 
Redmi Note 10 Pro Maxના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે. વળી આના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર મળેલી જાણકારી અનુસાર, Redmi Note 10 Pro Maxને જો તમે HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો તો તમને 1500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત તમે ફોનને EMI ઓપ્શનની સાથે ખરીદી શકો છો.  Xiaomiએ ગયા મહિને રેડમી નૉટ સીરીઝ અંતર્ગત સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. વળી આના પહેલા કંપનીએ રેડમી નૉટ 10 સીરીઝને પણ લૉન્ચ કરી ચૂકી છે.

સ્પેશિફિકેશન્સ-
Redmi Note 10 Pro Maxમાં 6.67 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ MIUI 12 બેઝ્ડ Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પરફોર્મન્સ સ્નેપડ્રેગન 732G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે, જેને માઇક્રો એસડીકાર્ડની મદદથી 512 GB સુધી વધારી શકાય છે.

કેમેરા- 
Redmi Note 10 Pro Maxમા પણ ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલ. સેકન્ડરી 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 2 મેગાપિક્સલ માઇક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામા આવ્યો છે. પાવર માટે આમાં 5020mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. 

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget