શોધખોળ કરો

Redmi Note 11-11s Launch: 50MP ટ્રિપલ કેમેરા, 5000mAh બેટરી સાથે લૉન્ચ થયો Redmi Note 11, જાણો કેટલી છે કિંમત

Xiaomi Redmi Note 11 માં 6.43-inch AMOLED ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવશે.

Redmi એ તેનો સસ્તો સ્માર્ટફોન Redmi Note 11 લોન્ચ કર્યો છે. આ ફોનની સાથે Redmi Note 11S અને Redmi Smart Band Pro અને Redmi Smart TV X43માં રજૂ કરવામાં આવ્યા છે. કંપનીનો નવો ફોન EVOL ડિઝાઇન, AMOLED ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો ટ્રિપલ લેન્સ કેમેરા સાથે આવે છે. ચાલો જાણીએ Redmi Note 11 ની સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ વિશે.

Redmi Note 11 ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવે છે. તેનું બેઝ વેરિઅન્ટ 4GB RAM અને 64GB સ્ટોરેજ રૂ. 12,499ની પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવ્યું છે. આ સિવાય તેના 6GB RAM + 64GB સ્ટોરેજ વિકલ્પની કિંમત 13,499 રૂપિયામાં રજૂ કરવામાં આવી છે.

તેની 6GB રેમ અને 128GB સ્ટોરેજની ટોપ-એન્ડ લાઇનની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોનને ત્રણ રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે - સ્પેસ બ્લેક, હોરાઇઝન બ્લુ અને સ્ટારડસ્ટ વ્હાઇટ.

Xiaomi Redmi Note 11 માં 6.43-inch AMOLED ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવશે. આ DCI-P3 કલર ગૈમુટ અને 1000 nits સુધીની બ્રાઈટનેસ અને પંચ હોલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. ફોન Qualcomm Snapdragon 680 ચિપસેટ સાથે આવશે, જે UFS 2.2 સ્ટોરેજ છે. કંપનીની નવી Redmi Note 11 પણ 2GB RAM માટે રેમ બૂસ્ટર ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.

50 મેગાપિક્સલ કેમેરા મળશે

Redmi Note 11 Android 11 પર આધારિત MIUI 13 આઉટ-ઓફ-ધ-બોક્સ પર કામ કરે છે. કેમેરા તરીકે, Redmi Note 11 ને ક્વોડ કેમેરા સેટઅપ મળશે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક લેન્સ, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ, 2-મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર મળશે. ફોનના આગળના ભાગમાં 13-મેગાપિક્સલનો સેલ્ફી શૂટર ઉપલબ્ધ હશે.

પાવર માટે આ ફોનમાં 5,000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. Xiaomiનો દાવો છે કે આ ફોન માત્ર 60 મિનિટમાં 0 થી 100% સુધી ચાર્જ થઈ જશે. તે ડ્યુઅલ સ્પીકર્સ સાથે આવશે, અને તેમાં 3.5 mm હેડફોન જેક મળશે. કનેક્ટિવિટી માટે, તેમાં 4G ડ્યુઅલ સિમ સપોર્ટ છે અને બ્લૂટૂથ 5.0 ઉપલબ્ધ છે.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget