શોધખોળ કરો

લોકડાઉનમાં JIOના યૂઝર્સ માટે શાનદાર ઓફર, 199માં મળશે 1000GB ડેટા, જાણો કોને મળશે આ લાભ

રિલાયન્સ જિઓના 199 રૂપિયાવાળું પેક એક કોમ્બો પ્લાન છે. 199 રૂપિયાવાળા કોમ્બો પ્લાનને યૂઝર પોતાના જિઓ ફાઈબરના એક્ટિવ પ્લાનની સાથે ટોપ અપ કરાવી શકે છે.

નવી દિલ્હીઃ Reliance JioFiber માટે ખુશખબર છે. કંપની લોકડાઉન પીરિયડમાં પોતાના બ્રોડબેન્ડ પ્લાન્સને ડબલ ડેટા બેનિફિટ આપી રહી છે. એવામાં રિલાયન્સ જિઓ ફાઈબરના પોર્ટોફોલિયોનો 199 રૂપિયાવાળો પ્લાન શાનદાર બની ગયો છે. ઓફર અંતર્ગત 199 રૂપિયાવાળા પ્લાનમાં કંપની કુલ 1000 જીબી એટલે કે 1 ટીબી ડેટા આપી રહી છે. રિલાયન્સ જિઓના 199 રૂપિયાવાળું પેક એક કોમ્બો પ્લાન છે. 7 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનમાં 100 એમબીપીએસની સ્પીડની સાથે 1000 જીબી સુધી ડેટા ઓફર કરી રહી છે. ડેટા લિમિટ ખત્મ થયા બાદ પ્લાનમાં મળનારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 1એમબીપીએસ થઈ જશે. પ્લાનની એક ખાસ વાત એ છે કે, તેમાં જિઓ ફાઈબરની લેન્ડલાઈન સર્વિસની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે. 199 રૂપિયાવાળા કોમ્બો પ્લાનને યૂઝર પોતાના જિઓ ફાઈબરના એક્ટિવ પ્લાનની સાથે ટોપ અપ કરાવી શકે છે. હાલનાં જિઓ ફાઇબર યૂઝરની સાથે એક અલગ પ્લાનની જેમ જ પસંદ કરી શકો છો. જો કોઈ યૂઝર આ કોમ્બો પ્લાનને એક મહિના માટે પસંદ કરે તો તેને કુલ 4.5 ટીબી ડેટા બેનિફિટ મળશે. જીએસટી બાદ 199 રૂપિયાવાળા કોમ્બો પ્લાનની કિંમત 234.82 રૂપિયા થઈ જાય છે. એક રીતે જોવા જઈએ તો કોમ્બો પ્લાન જિઓ ફાઈબરના 699 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનથી પણ સારો છે કારણ કે તેમાં તમને 100 એમબીપીએસ સ્પીડથી માત્ર 200 જીબી ડેટા જ મળે છે. જિઓ ફાઇયબરનો પ્રયત્ન છે કે તે વધુમાં વધુ યૂઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડવા માગે છે. તેના માટે કંપની દિલ્હી એનસીઆરમાં પોતાની બ્રોડબેન્ડ કનેક્ટિવિટીને વધારી રહી છે જેથી લોકડાઉન દરમિયાન યૂઝર્સની ડેટાની માગને પૂરી કરી શકાય.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget