શોધખોળ કરો
Advertisement
અન્ય કંપનીઓને હંફાવા Jioએ લોન્ચ કર્યો જૂનો પ્લાન, મળશે 350 જીબી ડેટા
જિઓના 199ના પ્લાનમાં 28 દિવસની વેલિડીટી આપવામાં આવે છે. ઇન્ટરનેટ ડેટા તરીકે તેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે.
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ હાલમાં જ એક લોંગ ટર્મ પ્લાન રજૂ કર્યો છે જેની કિંમત 4999 રૂપિયા છે જેમાં યૂઝર્સને 360 દિવસની વેલિડિટીની સાથે 350 જીબી જેટા આપવામાં આવી રહ્યો છે. જ્યારે આ પહેલા જિઓએ 2121 રૂપિયાનો એક લોંગ ટર્મ પ્લાન રજૂ કર્યો હતો જેની વેલિડિટી 336 દિવસની છે અને આ પ્લાનમાં કુલ મળીને 504 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
જિયોના ગ્રાહકોને 4999ના પ્લાનમાં 350 જીબી ડેટા મળશે. સાથે જ યૂઝર્સ જિયો-ટૂ-જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શક્શે. આ સિવાય કંપની યૂઝર્સને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 12,000 ઓફ-નેટ મિનિટ આપશે. ત્યાં જ આ પેકની વેલિડીટી 360 દિવસની હશે.
129નો પ્લાન
આ પેકમાં તમને 2 જીબી ડેટા સાથે 300 એસએમએસ મળશે. સાથે જ તમે જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શક્શો. જોકે, કંપની તમને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 એફયૂપી મિનિટ આપશે. ત્યાં જ આ પેકની અવધિ 28 દિવસની રહેશે.
329નો પ્લાન
આ પેકમાં તમને 6 જીબી ડેટા અને 1000 એસએમએસ મળશે. સાથે જ તમે જિયો-ટૂ-જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શક્શો. આ સિવાય કંપની તમને અન્ય નેટવર્ક પર 3000 એફયૂપી મિનિટ આપશે. ત્યાં જ આ પેકમાં સમય સીમા 84 દિવસની હશે.
199નો પ્લાન
જિઓના 199ના પ્લાનમાં 28 દિવસની વેલિડીટી આપવામાં આવે છે. ઇન્ટરનેટ ડેટા તરીકે તેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, જે 28 દિવસ પ્રમાણે તેમે કુલ 42 જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકાય છે. ઉપરાંત 199 રૂપિયાના આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement