શોધખોળ કરો

50 લાખથી વધુ ડાઉનલોડ થયેલી Remove china app પ્લે સ્ટોર પરથી હટાવાઈ, યૂઝર્સ ભડક્યા

ગૂગલે રિમૂવ ચાઇના એપને પોતાના પ્લે સ્ટોરથી હટાવવા વિશે કોઈ જાણકારી આપી નથી. કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનો વિકલ્પ શા માટે બંધ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી: Remove china appને ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. ભારતમાં આ એપ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈરહી હતી. તેની લોકપ્રિયાતનો અંદાજ એવાતથી લગાવી શકાય છે કે થોડા જ સપ્તાહમાં 5 મિલિયનથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. એપને 1.89 લાખ રિવ્યૂ અને 4.9 સ્ટાર મળ્યા હતા. એપને પ્લે સ્ટોર પરથી હટાવ્યા બાદ મોટી સંખ્યામાં ભારતીય યૂઝર્સ ભડક્યા છે. ટ્વિટર પર યૂઝર્સ ગૂગલના આ નિર્ણય પર રોષ વ્યક્ત કરી રહ્યાં છે અને આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યાં છે . રિમૂવ ચાઈનઆ એપ્સ થોડા દિવસ પહેલા જ લોન્ચ થઈ હતી. પ્લે સ્ટોર પરથી એપને હટાવ્યા બાદ યૂઝર્સ ગૂગલ પર સવાલ ઉઠાવી રહ્યાં છે, અને યૂઝર્સ ગૂગલ પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવી રહ્યાં છે. યૂઝર્સનો આરોપ છે કે પ્લે સ્ટોર પહોલા ટિકટોકની રેટિંગ 1.2 થી 4.4 કરવા માટે 80 લાખ નેગેટિવ રિવ્યૂઝ હટાવી દીધાં અને હવે રિમૂવ ચાઈના એપ્સને હટાવી દેવામાં આવી છે. શું આ પક્ષપાતપૂર્ણ વ્યવહાર નથી.
દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી ટિકટોક અને યૂસી બ્રાઉઝર જેવી કથિત ચાઇનીઝ એપ ડિલીટ કરી શકાય છે. જોકે એપને બનાવનારી ‘વન ટચ એપ લેબ્સ’એ તેને શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે બનાવવાની વાત કહી હતી. તેમનું એ પણ કહેવું છે કે, એપ ડેવલપર્સ વ્યાવસાયિક ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરવાનો ઈરાદો નથી.
ગૂગલે રિમૂવ ચાઇના એપને પોતાના પ્લે સ્ટોરથી હટાવવા વિશે કોઈ જાણકારી આપી નથી. કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનો વિકલ્પ શા માટે બંધ કરવામાં આવ્યો છે અને ન તો એ વાતનો ખુલાસો કર્યો છે કે ફરીથી તે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ક્યારે થશે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Embed widget