શોધખોળ કરો

મોબાઇલમાંથી જલ્દીથી હટાવો આ apps, તમારા ફોનને કરી શકે છે નુકશાન

ખાસ કરીને મોબાઇલમાં કામની ના હોય એવી તમામ એપ્સને તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દેવી જોઇએ. આવી એપ્સ મોબાઇલમાં વધારે જગ્યા રોકે છે, અને ફોનને વારંવાર હેન્ગ પણ કરી શકે છે. આ કારણે આપણા ફોનની લાઇફ પણ ઓછી થઇ જાય છે

નવી દિલ્હીઃ આજકાલ આપણે આપણુ બધુ કામ હવે સ્માર્ટફોનથી કરી રહ્યાં છે, અને મોટાભાગના કામો કરવા માટે આપણે કેટલીક એપ્સનો ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા મોબાઇલમાં ઘણીબધી એપ્સ ડાઉનલૉડ કરીએ છીએ. પરંતુ કેટલીય એપ્સ એવી હોય છે જે મોબાઇલ અને યૂઝર્સ બન્ને માટે ખતરો ઉભો કરે છે. આવી એપ્સને તરતજ ફોનમાંથી ડિલીટ કરી દેવી જોઇએ. ખાસ કરીને મોબાઇલમાં કામની ના હોય એવી તમામ એપ્સને તાત્કાલિક ધોરણે ડિલીટ કરી દેવી જોઇએ. આવી એપ્સ મોબાઇલમાં વધારે જગ્યા રોકે છે, અને ફોનને વારંવાર હેન્ગ પણ કરી શકે છે. આ કારણે આપણા ફોનની લાઇફ પણ ઓછી થઇ જાય છે. જો આવી કોઇ એપ્સ હોય તો તેને તરતજ મોબાઇલમાંથી રિમૂવ કરી દેવી જોઇએ. 1 સૌથી પહેલા તમે તમારા ફોનમાંથી Game app અને ઓછી કામની એપ્સને હટાવી દો. 2 ફોનમાં ફક્ત તે જ appsને રાખો જેની તમારે જરૂર પડતી હોય. google play, google setting, android system, જેવી કામની એપ્સને ડિલીટ ના કરો. આનાથી તમારો ફોન બિલકુલ બંધ થઇ જશે. phoneને root કરી લો અને હવે ફોનમાં superuser appને download કરી લો. 3- હવે આ એપને ઓપન કરો, આમાં તમને ઉપર સેન્ટરમાં deleteનુ ઓપ્શન દેખાશે, પછી તેના પર ક્લિક કરો. 4- હવે તમારે system application પર ક્લિક કરવાનુ છે. 5- અહીં તમને મોબાઇલની પણ system app દેખાશે. તમારે જે app delete કરવાની છે, તેને delete icon પર ક્લિક કરવાનુ છે. 6- અહીં તમને એક warning દેખાશે. removing system apps may Cause system instability and other problems હવે તમારે yes પર ક્લિક કરવાનુ છે. 7- હવે તમારા phoneમાં ક્યારેય ફાલતૂની app નહીં આવે.

ટોપ સ્ટોરી

ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
Embed widget