શોધખોળ કરો

Galaxy S22 Series Launch: Samsung એ Galaxy S22 સિરીઝના ત્રણેય સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કર્યા, જાણો શું છે ફીચર્સ, કેટલી છે કિંમત

આ સેમસંગની ફ્લેગશિપ સિરીઝ છે અને આ અંતર્ગત કંપનીએ Samsung Galaxy S22, Galaxy S22+ અને Galaxy S22 Ultra લૉન્ચ કરી છે. ચાલો જાણીએ આ ફોનમાં શું ખાસ છે અને તેની કિંમત કેટલી હશે.

Samsung Galaxy S22 Series Launch in India: જો તમે સેમસંગની ગેલેક્સી સિરીઝના ફોનના દિવાના છો, તો તમારા માટે સારા સમાચાર છે. Samsung Galaxy S22 સિરીઝના ફોનની રાહ આજે પૂરી થઈ ગઈ છે. સેમસંગે તેને ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીએ 9 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં Samsung Galaxy S22 સિરીઝ લૉન્ચ કરી હતી. આ અંતર્ગત કંપનીએ 3 સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. આ સેમસંગની ફ્લેગશિપ સિરીઝ છે અને આ અંતર્ગત કંપનીએ Samsung Galaxy S22, Galaxy S22+ અને Galaxy S22 Ultra લૉન્ચ કરી છે. ચાલો જાણીએ આ ફોનમાં શું ખાસ છે અને તેની કિંમત કેટલી હશે.

ડિસ્પ્લે પર એક નજર

સેમસંગ ગેલેક્સી S22 સિરીઝ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે ધરાવે છે, જેમાં Galaxy S22, Galaxy S22+ અને Galaxy S22 Ultra અનુક્રમે 6.1-ઇંચ, 6.6-ઇંચ અને 6.8-ઇંચની સ્ક્રીન ધરાવે છે. તેને સેમસંગ એન્ડ્રોઇડ 12 બેઝ સેમસંગ વન UI 4.0 વર્ઝન સાથે રજૂ કરવામાં આવ્યું છે.

કિંમત

ભારતમાં Samsung Galaxy S22 બેઝ 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 72,999 રાખવામાં આવી છે. 8GB + 256GB મોડલની કિંમત રૂ. 76,999 પર રાખવામાં આવી છે. જોકે, Samsung Galaxy S22+ 8GB + 128GB મોડલ રૂ. 84999થી શરૂ થાય છે અને 8GB + 256GBની કિંમત રૂપિયા 88,999 છે.

તેનાથી વિપરીત, Samsung Galaxy S22 Ultra 12GB + 256GB મોડલની શરૂઆતની કિંમત રૂ. 1,09,999છે.  ફોનમાં ટોપ-ઓફ ધ લાઇન 12GB + 512GB મોડલ પણ છે જેની કિંમત રૂ. 1,18,999 છે. વૈશ્વિક સ્તરે, સેમસંગે Galaxy S22 Ultra ને 8GB + 128GB અને 12GB + 1TB વિકલ્પોમાં પ્રદર્શિત કર્યું છે જે બંનેએ ભારતમાં હજુ સુધી ડેબ્યૂ કર્યું નથી.

ત્રણ કલરમાં ઉપલબ્ધ હશે

Samsung Galaxy S22 અને Galaxy S22+ ભારતમાં લીલા, ફેન્ટમ બ્લેક અને ફેન્ટમ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ થશે, જ્યારે Galaxy S22 અલ્ટ્રા 12GB + 256GB મોડલ માટે Burgundy, Phantom Black અને Phantom Whiteમાં ડેબ્યૂ કરશે અને 12GB + 512GB મોડલ Burgundy અને Phantom Black કલરમાં ઉપલબ્ધ હશે.

ટોપ સ્ટોરી

BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ગુજરાત પોલીસમાં નોકરીનું સપનું થશે સાકાર! 3,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
ભરૂચમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બસ અકસ્માતમાં 2નાં મૃત્યુ, 30થી વધુ ઇજાગ્રસ્ત
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
Amreli: અમરેલીમાં ST બસ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 3નાં મોતથી અરેરાટી
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
CM યોગીની માતા સાવિત્રી દેવીનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
ફક્ત 15 દિવસોમાં 'રામાયણ' બની ભારતની ચોથી સૌથી મોટી ફિલ્મ, 'KGF 2'નો રેકોર્ડ તોડ્યો
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
PNB Property Auction: ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવી છે? 26 નવેમ્બરે PNB કરશે પ્રોપર્ટીની હરાજી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
Embed widget