શોધખોળ કરો

સેમસંગે લૉન્ચ કર્યો નાઇટ મૉડ કેમેરા વાળો શાનદાર 5G સ્માર્ટફોન, જાણો કિંમત ને સ્પેશિફિકેશન્સ......

ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જે નાઇટ મૉડ ફિચરની સાથે આવે છે. પાવર માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે,

નવી દિલ્હીઃ છેવટે Samsungએ આજે પોતાની F સીરીઝનો પહેલો 5G સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આની શરૂઆતી કિંમત 20,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન Dolby Atoms સપોર્ટેડ છે, જે યૂઝર્સને શાનદાર સાઉન્ડ આપશે. આ ઉપરાંત ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જે નાઇટ મૉડ ફિચરની સાથે આવે છે. પાવર માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જાણો શું છે આ ફોનની સ્પેશિફિકેશન્સ.....

આ છે કિંમત- 
Samsung Galaxy F42 5G સ્માર્ટફોનને કંપનીએ બે વેરિએન્ટની સાથે લૉન્ચ કર્યો છે. આના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા રાખવામાં આવી છે. આના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા મૉડલને તમે 20,999 રૂપિયામાં ખરીદી શકશો. આની પહેલી સેલ ત્રણ ઓક્ટોબરે આયોજિત કરવામા આવશે. તમે આને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ખરીદી શકો છો. 

સ્પેશિફિકેશન્સ- 
Samsung Galaxy F42 5G સ્માર્ટફોનમાં 6.6 ઇંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 90 Hz છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ UI 3.1  પર કામ કરે છે. આમાં પરફોર્મન્સ માટે MediaTek Dimensity 700 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. 

કેમેરા- 
Samsung Galaxy F42 5G સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવશે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. સાથે જ 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવશે. આનો કેમેરો નાઇટ મૉડ કેમેરા ફિચર વાળો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. 

5000mAh ની છે બેટરી- 
Samsung Galaxy F42 સ્માર્ટફોનમાં પાવર માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સિક્યૂરિટી માટે આમાં સાઉડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અવેલેબલ છે. કનેક્ટિવિટી માટે આમાં 5G, 4G LTE, ડ્યૂલ બેન્ડ, વાઇફાફ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પોર્ટ ટાઇપ સી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડHun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ
IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ
IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરને મજબૂરીમાં બનાવ્યો હતો ટીમ ઇન્ડિયાનો કોચ, BCCIના અધિકારીનો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget