શોધખોળ કરો

SIM Card Rule: આજથી બદલાઇ ગયો SIM કાર્ડ યૂઝ કરવાનો નિયમ, મોબાઇલ યૂઝરે જાણવો જરૂરી

SIM Card New Rule from 1st July: આજથી એટલે કે 1 જુલાઈ, 2024 થી દેશભરમાં લાગુ થવા જઈ રહ્યો છે. છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે

SIM Card New Rule from 1st July: આજથી દેશભરમાં ઘણાબધા ફેરફારો લાગુ પડ્યા છે, કેટલાય સેક્ટરોમાં નવા નિયમો લાગુ થયા છે, આમાં મોબાઇલ સિમકાર્ડ માટે પણ નવો નિયમ લાગુ થયો છે. ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યાં છે. આ નિયમ 15 માર્ચ, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો, જે આજથી એટલે કે 1 જુલાઈ, 2024 થી દેશભરમાં લાગુ થવા જઈ રહ્યો છે. છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ નવો નિયમ લાવવામાં આવ્યો છે.

TRAIના નિયમમાં શું થયો ફેરફાર 
ટેલિકોમ મોબાઈલ નંબર પૉર્ટેબિલિટી (નવમો સુધારો) રેગ્યૂલેશન્સ હેઠળ એક મોટો ફેરફાર એ છે કે સિમ સ્વેપ 10 દિવસથી ઘટાડીને 7 દિવસ કર્યા પછી મોબાઈલ નંબર પૉર્ટ કરવા માટે રાહ જોવાનો સમયગાળો છે. અગાઉ, સિમ સ્વેપ પછી 10 દિવસનો રાહ જોવાનો સમયગાળો લાગુ થતો હતો, પરંતુ TRAI એ ટેલિકોમ્યુનિકેશન મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (નવમો સુધારો) નિયમન, 2024ના નવા સુધારામાં તેને ઘટાડીને 7 દિવસ કરી દીધો છે.

શું છે સિમ સ્વેપિંગ 
આજના યુગમાં, સિમ સ્વેપની છેતરપિંડી ઘણી વધી ગઈ છે, જેમાં છેતરપિંડી કરનારાઓ સરળતાથી તમારા પાન કાર્ડ અને આધારના ફોટા મેળવી શકે છે. આ પછી મોબાઇલ ખોવાઈ જવાના બહાને, તેઓને નવું સિમ કાર્ડ આપવામાં આવે છે. આ પછી તમારા નંબર પર પ્રાપ્ત OTP છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Live :અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની  જન્મજયંતિની ઉજવણી, PM મોદીએ આપી પુષ્પાંજલિ

IND W vs AUS W : ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં કરી એન્ટ્રી, જેમિમા રોડ્રિગ્સની સદી

PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એકતાનો પ્રકાશ
Hun To Bolish : હું તો બોલીશ : સેલિબ્રિટી એટલે છૂટ?
Hun To Bolish : હું તો બોલીશ : શિયાળામાં ચોમાસું કેમ?
Sabarkantha Rain : સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જુઓ અહેવાલ
PM Modi In Gujarat : PM મોદીનું ગુજરાતમાં ઉષ્માપૂર્ણ સ્વાગત, મોદીને આવકારવા કોણ કોણ પહોંચ્યું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Live :અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની  જન્મજયંતિની ઉજવણી, PM મોદીએ આપી પુષ્પાંજલિ
Live :અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી, PM મોદીએ આપી પુષ્પાંજલિ
IND W vs AUS W : ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં કરી એન્ટ્રી, જેમિમા રોડ્રિગ્સની સદી
IND W vs AUS W : ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવી ફાઈનલમાં કરી એન્ટ્રી, જેમિમા રોડ્રિગ્સની સદી
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
PM Modi in Gujarat: પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાં 1220 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND-W vs AUS-W: સેમીફાઈનલમાં જેમિમા રોડ્રિગ્સની ધમાકેદાર સદી, આ કારનામું કરનારી બીજી ખેલાડી બની

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકોટ ભાજપમાં મોટું ગાબડું, આ નેતાઓ જોડાયા આમ આદમી પાર્ટીમાં 

AI Technology in Schools: હવે ત્રીજા ધોરણથી જ બાળકો શીખશે AI, શિક્ષણ મંત્રાલયે કરી મોટી જાહેરાત 

IND-W vs AUS-W:  ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બનાવવા પડશે 339 રન,  લિચફિલ્ડની સદી

Embed widget