શોધખોળ કરો

Realmeનો વધુ એક ફોન આવી રહ્યો છે માર્કેટમાં, 2.5 લાખથી વધુની છે ફોટો સ્ટૉરેજ કેપેસિટી, જાણો શું હશે કિંમત

Realme Narjo 60 Pro 5G સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં 100MPનો પ્રાઇમરી કેમેરા હશે

Realme Narzo 60 Series: ચીની સ્માર્ટફોન મેકર કંપની રિયલમી હવે પોતાનો વધુ એક ધાંસૂ ફોન માર્કેટમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. Realme ટૂંક સમયમાં ભારતમાં Realme Narzo 60 સીરીઝ લૉન્ચ કરશે. આ સીરીઝ અંતર્ગત કંપની 2 સ્માર્ટફોન લૉન્ચ કરશે જેમાં એક Realme Narzo 60 5G અને બીજો Realme Narzo 60 Pro હશે. કંપની Realme Narzo 50ના અનુગામી તરીકે Realme Narzo 60 5G લૉન્ચ કરશે. કંપની આ સીરીઝ 6 જૂને બપોરે 2 વાગ્યે લૉન્ચ કરશે. તમે ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝૉન પરથી આ સ્માર્ટફોનને આસાનીથી ખરીદી શકશો. કંપનીએ ટ્વીટર પર પોતાની અપકમિંગ સ્માર્ટફોનનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરમાં નવા ફોનના કેમેરાની ડિટેલ્સ અને ડિઝાઇન શેર કરવામાં આવી છે.

મળશે 100MPનો કેમેરો - 
Realme Narjo 60 Pro 5G સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં 100MPનો પ્રાઇમરી કેમેરા હશે. ફોનની પાછળની પેનલ લેધર ફિનિશની હશે અને તે Realme 11 Pro માં કંપની દ્વારા આપવામાં આવેલ રાઉન્ડ કેમેરા મૉડ્યૂલ પણ મળશે. કંપનીનું બ્રાન્ડિંગ ફોનની પાછળની બાજુએ કરવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો કંપની આ સીરીઝને 20 થી 30 હજારની વચ્ચે લૉન્ચ કરી શકે છે.

મળી શકે છે આ સ્પેક્સ - 
Realme Narzo 60 5Gમાં કંપની 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે MediaTek Dimensity 6020 ચિપસેટ, 8GB RAM, 256 ઇન્ટરનલ સ્ટૉરેજ અને 5000 mAh બેટરી આપી શકે છે. સ્માર્ટફોનમાં 6.43-ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લે મળી શકે છે, જે 90hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. Realme Narzo 60 Proમાં ડાયમેન્સિટી 7050 SoC સપોર્ટ કરી શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સીરીઝ 2.5 લાખથી વધુ ફોટો સ્ટૉર કરી શકે છે, એટલે કે આમાં, કંપની ગ્રાહકોને 1TB સ્ટૉરેજ સપોર્ટ આપશે. ધ્યાન રહે સ્પેક્સ લીક ​​પર આધારિત છે. સચોટ માહિતી માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે.

Nothing Phone 2 આગામી મહિને થશે લૉન્ચ - 
આવતા મહિને જે ફોન પર દરેકની નજર ટકેલી છે તે છે Nothing Phone 2. કંપની તેનો બીજો પારદર્શક ફોન 11 જુલાઈએ રાત્રે 8:30 વાગ્યે લૉન્ચ કરશે. આમાં તમને ડ્યૂઅલ કેમેરા સેટઅપ, 4700 mAh બેટરી, 6.7 ઇંચ OLED ડિસ્પ્લે, Snapdragon 8th Plus 1st જનરેશન SOCનો સપોર્ટ મળશે. મોબાઈલ ફોનની કિંમત 40,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તમે ઘરે બેઠા કંપનીની યુટ્યુબ ચેનલ દ્વારા સ્માર્ટફોનની લૉન્ચ ઇવેન્ટ જોઈ શકશો.

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget