શોધખોળ કરો

Tech: ઇન્ટરનેટ કનેક્શન વિના જોવા છે YouTube વીડિયો ? આ રીતે કરો ડાઉનલૉડ

Tech News Updates: યુટ્યૂબ પરથી વીડિયો ડાઉનલૉડ કરવા માટે તમારે વીડિયો વૉચ પેજ પર ડાઉનલૉડ બટન દબાવવું પડશે

Tech News Updates: યુટ્યૂબનો ઉપયોગ હવે માત્ર મનોરંજન માટે જ થતો નથી. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે, ખેલાડીઓ તેમના કૉચિંગ માટે અને કલાકારો તેમની કલાના પ્રદર્શન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. થોડા સમય પહેલા સુધી YouTube SD કાર્ડ પર વીડિયો ડાઉનલૉડ કરવાની મંજૂરી આપતું ન હતું, પરંતુ હવે એવું નથી. હવે મોબાઈલના SD કાર્ડમાં YouTube વીડિયો ડાઉનલૉડ કરી શકાય છે, જેને તમે ઈન્ટરનેટ કનેક્શન વગર પણ જોઈ શકો છો. આ સુવિધા પસંદગીના દેશોમાં YouTube પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે.

SD કાર્ડ પર કઇ રીતે ડાઉનલૉડ કરશો વીડિયો ? 
યુટ્યૂબ પરથી વીડિયો ડાઉનલૉડ કરવા માટે તમારે વીડિયો વૉચ પેજ પર ડાઉનલૉડ બટન દબાવવું પડશે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે ફોનમાં SD કાર્ડ હોવું જરૂરી છે. YouTube વીડિઓ ડાઉનલૉડ્સ માટે SD કાર્ડને ડિફૉલ્ટ સ્ટૉરેજ સ્થાન બનાવવા માટે કેટલાક સરળ પગલાંને અનુસરવાની જરૂર છે. આ માટે સૌથી પહેલા યુટ્યુબ પર તમારા પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરીને સેટિંગ્સમાં જાઓ અને પછી બેકગ્રાઉન્ડ અને ડાઉનલૉડ્સ પર ક્લિક કરો. અહીંથી SD કાર્ડનો ઉપયોગ કરવાનો વિકલ્પ સક્ષમ કરો.

આવું ના કર્યુ તો ઇન્ટરનલ સ્ટૉરેજ પર સ્ટૉર થશે વીડિયો 
જો SD કાર્ડ ઓપ્શન ઇનેબલ નહીં હોય તો ફોનના ઇન્ટરનલ સ્ટૉરેજમાં વીડિયો સ્ટૉર થશે. YouTube ઇન્ટરનલ સ્ટૉરેજમાંથી SD કાર્ડમાં વીડિઓઝને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપતું નથી, પરંતુ આ કરવાની એક રીત છે. આ માટે સૌથી પહેલા તમારે ઈન્ટરનલ સ્ટૉરેજ પર ડાઉનલૉડ કરેલા વીડિયોને ડિલીટ કરવો પડશે. આ પછી સેટિંગ્સમાં જાઓ અને વીડિઓ સ્ટૉરેજ સ્થાન બદલો અને ફરીથી વીડિઓ ડાઉનલૉડ કરો. હવે આ વીડિયો ફોનના ઈન્ટરનલ સ્ટૉરેજને બદલે SD કાર્ડમાં સ્ટૉર કરવામાં આવશે. ડાઉનલૉડ કરતી વખતે ધ્યાનમાં રાખો કે વીડિયો ડાઉનલૉડ કરવા માટે SD કાર્ડમાં પૂરતી સ્ટૉરેજ હોવી જોઈએ. જો આમ ન થાય તો વીડિયો ડાઉનલૉડ કરી શકાશે નહીં.

આ પણ વાંચો

OTT: અશ્લીલતા ફેલાવનારી 18 એપ્સ સરકારે બેન કરી, જુઓ લિસ્ટમાં કોનુ-કોનું છે નામ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget