શોધખોળ કરો

Teck News : હવે WhatsApp Web QR કોડના બદલે આ રીતે કરો લોગિન

તમારે તેને તમારા પ્રાથમિક મોબાઇલમાં મૂકવું પડશે. આ રીતે તમે મોબાઈલ નંબર દ્વારા WhatsApp વેબ પર સરળતાથી લોગીન કરી શકશો.

WhatsApp Web Login with mobile Number: Metaએ WhatsAppના વેબ અને મોબાઈલ વર્ઝનમાં યુઝર્સને એક નવું અપડેટ આપ્યું છે. જો કે, હજુ સુધી તમામ યુઝર્સને આ અપડેટ મળ્યું નથી. હવે તમે વેબ પર તમારા WhatsApp એકાઉન્ટને સરળતાથી લોગીન કરી શકશો. આ માટે કંપનીએ મોબાઈલ નંબર લોગીન શરૂ કર્યું છે. એટલે કે હવે તમે વોટ્સએપ વેબ પર મોબાઈલ નંબર દ્વારા લોગીન કરી શકશો. સૌથી પહેલા તમારે વેબ પર જઈને મોબાઈલથી લોગઈન પસંદ કરીને નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યાર બાદ તમને એક OTP દેખાશે. તમારે તેને તમારા પ્રાથમિક મોબાઇલમાં મૂકવું પડશે. આ રીતે તમે મોબાઈલ નંબર દ્વારા WhatsApp વેબ પર સરળતાથી લોગીન કરી શકશો.

આ લોકોને થશે ફાયદો

આ અપડેટને કારણે જે લોકોનો કેમેરા QR કોડ સ્કેન કરવામાં અસમર્થ છે તેમને ફાયદો થશે. ઘણી વખત કેમેરા બગડી જાય છે જેના કારણે તે QR કોડને યોગ્ય રીતે સ્કેન કરી શકતો નથી. જેના કારણે લોકોને વોટ્સએપમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ હવે મોબાઈલ નંબર લોગઈનની મદદથી યુઝર્સ સરળતાથી વોટ્સએપ એકાઉન્ટ ખોલી શકશે.

નોંધ, મોબાઇલ નંબર લોગિન સુવિધા WhatsApp વેબ માટે છે. આ વિન્ડોઝ એપ પર કામ કરશે નહીં.

વિન્ડો એપ્લિકેશનમાં નવી સુવિધા ઉમેરવામાં આવી

વોટ્સએપે યુઝર્સને વિન્ડોઝ એપમાં ટેક્સ્ટ સાઈઝ વધારવા માટે એક નવો વિકલ્પ આપ્યો છે. તમને સેટિંગની અંદર પર્સનલાઇઝેશનમાં આ વિકલ્પ મળશે. આ સિવાય મેટા ટૂંક સમયમાં વિન્ડોઝ એપ પર ગ્રુપ વિડિયો કોલ લિમિટ વધારીને 32 કરશે. હાલમાં યુઝર્સ માત્ર 8 લોકોને જ ગ્રુપ વીડિયો કોલ કરી શકે છે. નવા અપડેટ બાદ યુઝર્સ 32 લોકોને વીડિયો કોલ કરી શકશે અને આ એપ પર કામ કરવામાં આવશે.

આ ફીચરની જોવાઈ રહી છે રાહ

WhatsApp યુઝરનેમ ફીચર પર કામ કરી રહ્યું છે. તે લાઇવ થયા બાદ દરેક વ્યક્તિએ એક યૂનિક યુઝરનેમ પસંદ કરવાનું રહેશે. યુઝરનેમ લોકોની પ્રાઈવસીમાં સુધારો કરશે અને તેની મદદથી તેઓ નવા લોકોને પોતાના કોન્ટેક્ટમાં એડ કરી શકશે.

Calls Tips: વૉઇસ કૉલ જ નહીં વૉટ્સએપ વીડિયો કૉલને પણ કરી શકાય છે રેકોર્ડ, બસ ફોલો કરવા પડશે આ સ્ટેપ્સ, જાણો.....

વૉટ્સએપ આજકાલ દરેકના મોબાઇલમાં ઇન્સ્ટૉલ છે, વૉટ્સએપથી ચેટિંગ, કૉલિંગ, અને હવે વીડિયો કૉલિંગની સુવિધા પણ બેસ્ટ બની ગઇ છે. દુર રહેતા સગા-સંબંધીઓ હોય કે મિત્રો હોય કોઇની પણ સાથે કનેક્ટ થવા માટે હવે યૂઝર્સ વૉટ્સએપ પર વીડિયો કૉલિંગની સુવિધાનો ઉપયોગ કરે છે, પરંતુ એક ફિચર એવુ છે જે વૉટ્સએપ યૂઝર્સને નથી આપી રહી, આ છે વૉટ્સએપ વીડિયો કૉલિંગ રેકોર્ડ.......... 

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget