શોધખોળ કરો

લૉકડાઉન દરમિયાન આ 6 નામોએ તમને રાખ્યા છે આગળ !

લૉકડાઉન દરમિયાન અચાનક જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ વસ્તુ બંધ હોવાના કારણે મોટી સમસ્યા ઉભી થઈ હતી. પરંતુ પોતાના ગ્રાહકોને અસુવિધા ન પડે તે માટે કેટલીક બ્રાંડ્સ દ્વારા પ્રશંસનીય પગલા લેવામાં આવ્યા.

એબીપી ન્યૂઝ હંમેશા તમને આગળ રાખવાની ઝૂંબેશ લઈને આવે છે. આ લૉકડાઉન દરમિયાન અમારી કોશિશ હંમેશાની જેમ દરેક ખબર તમારા સુધી ઝડપથી પહોંચાડવાની રહી છે. આ વિચારશ્રેણી પર ચાલનારા માત્ર અમે જ નહીં દેશની કેટલીક પંસદગીની બ્રાન્ડ પણ છે, જેણે લૉકડાઉનમાં તમને આગળ રાખ્યા છે.

લૉકડાઉન દરમિયાન અચાનક જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ વસ્તુ બંધ હોવાના કારણે મોટી સમસ્યા ઉભી થઈ હતી. પરંતુ પોતાના ગ્રાહકોને અસુવિધા ન પડે તે માટે કેટલીક બ્રાંડ્સ દ્વારા પ્રશંસનીય પગલા લેવામાં આવ્યા. મધર ડેરી અને અમૂલ મધર ડેરી અને અમૂલ દૂધ સાથે સંકળાયેલી પ્રોડક્ટના મામલે દેશની સૌથી મોટી કંપનીઓ છે. લૉકડાઉન દરમિયાન તેમના માટે પહેલાની જેમ સમય પર કામ કરવું ઘણું મુશ્કેલ હતું. પરંતુ આ કંપનીઓને તમામ મુશ્કેલ સ્થિતિનો સામનો કરીને દેશના કોઈપણ ખૂણામાં પોતાની સેવાને પ્રભાવિત ન થવા દીધી. અમૂલ અને મધર ડેરીએ લોકોને પહેલાની જેમ સમય પર તાજું દૂધ અને તેમાંથી બનેલી પ્રોડક્ટ મળતી રહે તેનો પૂરો ખ્યાલ રાખ્યો. લૉકડાઉન  બે મહિના કરતા વધારે સમય ચાલ્યું અને આ દરમિયાન એક પણ વખત આ કંપનીઓની સપ્લાઈ ચેન તૂટી હોય તેવું ન બન્યું. અમેઝોન ઈ-કોમર્સ  વેબસાઈટ માટે લૉકડાઉન ખૂબ જ પડકારનજક હતું. થોડા કલાકોમાં જ જરૂરી વસ્તુઓને બાદ કરતાં તમામ સામાનનો સપ્લાઈ રોકવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં અમેઝોને લૉકડાઉન દરમિયાન રાશન અને જરૂરી સામાન સાથે જોડાયેલા સેવા શરૂ રાખી. અમેઝોને રેડ ઝોન સહતિ બાકી તમામ ઝોનમાં સુરક્ષાનો પૂરો ખ્યાલ રાખીને લોકોને તેમના સામાનની ડિલિવરી કરી. કપરા સંજોગોમાં એમેઝોને કોઈ પણ વ્યક્તિનું પેકેટ કોઈપણ જાતના સંપર્ક વગર તેની સુધી પહોંચે તેવી રીતે કામ કર્યું. એરટેલ

લૉકડાઉન દરમિયાન લોકોની જિંદગીમાં એક સાથે અનેક મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હતો. એક જ ઝટકામાં બધું બંધ થઈ જવાના  કારણે લોકોના  પોતાનાથી પૂરી રીતે  દૂર થઈ ગયા હતા.  આ મુશ્કેલ સમયમાં મોબાઈલે પોતાના સાથે  જોડાઈ રહેવામાં મદદ કરી. એટલું જ નહીં આ દરમિયાન દેશમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડ્યું. દેશના વર્ક કલ્ચરને બદલવાનો આ પ્રથમ મોકો હતો પરંતુ લોકો સમક્ષ વર્ક ફ્રોમ હોમમાં સૌથી જરૂરી ચીજ ઈન્ટરનેટને લઈ મોટી  પરેશાની ઊભી  થઈ હતી.  ભારતની સૌથી  લોકપ્રિય ટેલીકોમ કંપની એરટેલે  આ વાતને  સમજી અને તેના એન્જિનિયર્સે સુરક્ષા સાથે સંકળાયેલી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને લોકોને ઈન્ટરનેટ સાથે જોડાઈ રહેવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો. લૉકડાઉન છતાં એરટેલના યૂઝર્સે કંપનીને પહેલાની જેમ કોઈપણ જાતના અવરોધ વગર સર્વિસ ઉપલબ્ધ કરાવી.

દુકાનો બંધ થઈ ચુકી હતી, લોકો પહેલાની જેમ મોબાઈલ ફોન રિચાર્જ નહોતા કરાવી શકતા, આ સ્થિતિમાં એરટેલે તેની થેંક્સ એપમાં રિચાર્જની નવી રીત ઉપલબ્ધ કરાવી. એટલું જ નહીં દેશના સૌથી લોકપ્રિય મોબાઈલ નેટવર્ક એરટેલ યૂઝર્સની મુશ્કેલી ઓછી કરવામાં ન માત્ર સૌથી સક્રિય રહ્યું પરંતુ લોકોએ એક-બીજાની મદદ કરી તેવી પહેલ પણ શરૂ કરી. એટીએમથી લઈ પોસ્ટ ઓફિસમાં થયું રિચાર્જ લૉકડાઉન દરમિયાન માત્ર મેડિકલ શોપ, પોસ્ટ ઓફિસ અને એટીએમ જેવી જરૂરી સેવાઓ ચાલુ હતી. એરટેલ યૂઝર્સની મુશ્કેલી ઓછી કરવા તેની પસંદગી કરી અને ATM, મેડિકલ શોપ તથા પોસ્ટ ઓફિસ જેવી જરૂરી સેવાઓવાળી જગ્યાએ પર મોબાઈલ રિચાર્જની સેવા ઉપલબ્ધ કરાવી. આમ કરીને એરટેલે લૉકડાઉન દરમિયાન પોતાના યૂઝર્સને કોઈ મુશ્કેલી ન પડવા દીધી. ઘરે પહોંચાડ્યા સિમ લૉકડાઉન દરમિયાન નવું સિમ લેવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નહોતો થતો પરંતુ એરટેલે તેની સાથે નવા જોડાનારા યૂઝર્સનું પૂરું ધ્યાન રાખ્યું. યૂઝર્સને નવું સિમ મેળવવામાં કોઈ પરેશાની ન થાય તે માટે એરટેલે ઘરે બેઠાં જ નવા સિમની ડિલિવરી કરી. નવા ઈન્ટરનેટ અને કેબલ કનેકશન લગાવ્યા

લૉકડાઉનના કારણે મોટાભાગની  કંપનીઓ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવતી હતી.  આ સ્થિતિમાં યૂઝર્સ માટે ઈન્ટરનેટની ડિમાન્ડ વધી ગઈ હતી. એરટેલે લૉકડાઉન દરમિયાન નવા ઈન્ટરનેટ કનેકશન ઉપલબ્ધ કરાવ્યા, એટલું જ નહીં લૉકડાઉન દરમિયાન ન માત્ર જૂના કનેકશન ચાલુ કર્યા પરંતુ નવા કનેકશન લગાવવાનું પણ ચાલુ રાખ્યું.

ખાસ વાત એ હતી કે એરટેલ કર્મચારીઓ સિમની સુવિધા અને નવા કનેકશન લગાવતી વખતે પોતાની તથા બીજાની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખ્યું. એરટેલ એન્જિનિયર્સ અને બાકી કર્મચારી યૂઝર્સ કોરોનાથી પૂરી રીતે બચી શકે તે માટે સેફ્ટી ગિયર્સનો ઉપયોગ કરી રહ્યા હતા. અર્બન ક્લેપ દેશમાં ઉનાળાની શરૂઆત થવાની હતી તેવા જ સમયે લૉકડાઉન લાગુ થયું હતું. લૉકડાઉનના કારણે લોકોને તેમના AC સર્વિસ કરાવવાનો મોકો મળ્યો નહોતો. જોકે, અર્બન ક્લેપે લોકોને બિલકુલ નિરાશ ન કર્યા. તેણે કસ્ટમર્સની જરૂરિયાને ધ્યાનમાં રાખીને પોતાના ટેક્નિશિયન દ્વારા હંમેશાની જેમ બેસ્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવી. જોકે આ સ્થિતિમાં સુરક્ષાનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી હતું તેથી અર્બન ક્લેપે આ વાતને પ્રાથમિકતા તરીકે રાખીને સર્વિસ ઉપલબ્ધ કરાવી. ઝોમેટો અને સ્વિગી લૉકડાઉન દરમિયાન દરેક લોકોની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. લૉકડાઉનના કારણે કોઈપણ વ્યક્તિ પહેલાની જેમ પોતાના ઘરમાં જમવાનું બનાવવા માટે મહારાજને બોલાવી શકતા નહોતા. આ સ્થિતિમાં ઘણા લોકો ખુદ જમવાનું બનાવતા નજરે પડ્યા હતા. લૉકડાઉનમાં લોકોએ જો કોઈને સૌથી વધારે મિસ કર્યુ હોય તો તે છે બહારનું પસંદગીનું ફૂડ. પરંતુ આ દરમિયાન ઝોમાટો અને સ્વિગીએ પસંદગીના ફૂડનો સ્વાદ બગડવા ન દીધો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોના ઘર સુધી જમવાનું પહોંચાડવાનો વાયદો પૂરો કર્યો. તેને શક્ય બનાવવા અનેક પગલાં ભર્યા, જેનાથી 'કોન્ટેક્ટલેસ' રીતે ફૂડ પેકેટને કોઈનો હાથ ન અડે તે રીતે પેક કર્યા અને લોકો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા. અપોલો ફાર્મસી કોરોના વાયરસના કારણે મેડિકલ સ્ટોર માટે સુરક્ષા અને હાઇઝીનનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કેલ કામ હતું. પરંતુ અપોલો ફાર્મસી આ પડકારનો સામનો કરવા પૂરી રીતે તૈયાર હતું. લોકડાઉન દરમિયાન દવાઓ ઉપરાંત માસ્ક, સેનિટાઇઝર અને ગ્લવ્સની માંગમાં ઉછાળો આવ્યો હતો. અપોલો ફાર્મસીએ ન માત્ર સ્ટોર પર પોતાની સર્વિસમાં કોઈવાતની ઉણપ આવવા દીધી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને દવા, માસ્ક અને સેનિટાઇઝર જેવી જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવી. કોરોના વાયરસ સામેના જંગમાં સહયોગ આપવા માટે અપોલો ફાર્મસીએ દવાઓની સાથે માસ્ક અને સેનિટાઇઝર ફ્રીમાં આપવાની ઓફર શરૂ કરી. અપોલો ફાર્મસીનો હેતુ મહત્તમ લોકોમાં કોરોના વાયરસ સામે જાગૃત્તા લાવવાનો હતો. તેથી કંપનીએ યોગ્ય રીતે હાથ ધોવાના અભિયાનને આશરે એક કરોડ લોકો સુધી પહોંચાડ્યું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Embed widget