શોધખોળ કરો

FB પર પોસ્ટ મૂકતાં પહેલાં વિચારજો, હવે વાંધાજનક પોસ્ટ મૂકી તો જાણો શું લેવાશે આકરાં પગલાં ?

ફેસબુકના સત્તાવાર બ્લોગપોસ્ટમાં કહેવાયું છે. કે, ફેસબુક કંપનીએ વાંધાજનક પોસ્ટથી બચવા માટે નવા નિયમો બનાવ્યા છે.

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવવાનુ અઆને આડેધડ પોસ્ટ મૂકવાનું પ્રમાણ વધ્યું છે. આ પ્રવુત્તિ કરનારાં લોકોએ હવે સાવચેત રહેવું પડશે કેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ગ્રુપ માટે નવા નિયમો બનાવ્યાં છે. ફેસબુક ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ મૂકનાર સામે કંપની કાર્યવાહી કરશે અને તેનું ફેસપુબ એકાઉન્ચ બંધ કવા સુધીનાં પગલાં લેવાશે. આ પ્રકારની વાંધાજનક પોસ્ટ મૂકનારના એડમિન અને મોડરેટર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ ગ્રુપમાં અમર્યાદ રીતે વાંધાજનક પોસ્ટ થતી હોવાથી અને તેના કારણે ફેસબુકની પ્રતિષ્ઠાને હાનિ થતી હોવાથી ફેસબુકે આ નિર્ણય કર્યો છે.

ફેસબુકના સત્તાવાર બ્લોગપોસ્ટમાં કહેવાયું છે. કે, ફેસબુક કંપનીએ વાંધાજનક પોસ્ટથી બચવા માટે નવા નિયમો બનાવ્યા છે. આ નવા નિયમો પ્રમાણે હાનિકારક કન્ટેન્ટ સામે તુરંત કાર્યવાહી થશે અને ફેસબુક ગ્રુપમાં નફરત ફેલાવતી પોસ્ટ, ફોટો કે વીડિયો શેર કરનારા સામે તેનું ફેસબુક એકાઉન્ટ બ્લોક કરવા સુધીની કાર્યવાહી કરાશે.

જો કોઈ મેમ્બર વારંવાર નિયમ તોડશે તે તેને ફેસબુકમાં લિમિટેડ એક્સેસ જ અપાશે. એટલું જ નહીં, નવા સજેશન્સ   મળતાં બંધ થઈ જશે. નફરત ફેલાવતા ગ્રુપને બંધ કરી દેવામાં આવશે.ફેસબુકે નક્કી કરેલી વાંધાજનક પોસ્ટની વ્યાખ્યા પ્રમાણે વાયોલેશન કન્ટેન્ટ પોસ્ટ કરનારની પોસ્ટ અટકાવી દેવાશે. તેની સમય મર્યાદા સાતથી ૩૦ દિવસની રહેશે. જો વારંવાર એવું થશે તો એ યુઝર્સ પર પ્રતિબંધ જ મૂકી દેવાશે. એવા મેમ્બર્સ ગુ્રપમાં નવા મેમ્બર્સને જોડવા સમક્ષ નહીં હોય.

જો કોઈ ગ્રુપમાં બહુ બધા સભ્યો વારંવારની સૂચના પછી પણ નફરત ફેલાવતી પોસ્ટ કરશે તો એના એડમિન સામે અને મોડરેટર્સ સામે જ કાર્યવાહી કરાશે. જે ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ જણાશે તેની પાસેથી દરેક પોસ્ટ વખતે ફેસબુક એડમિન અને મોડરેટર્સની પરવાનગી મેળવશે અને એ પછી એડમિન અને મોડરેટર્સ જ તેના માટે જવાબદાર ગણાશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
IND vs WI: અભિષેક શર્માના નિશાને T20 નો વર્લ્ડ રેકોર્ડ, આજે રચશે ઇતિહાસ
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સરકારી બેન્કોથી લોન લેવી હવે પડશે મોંઘી, રેપો રેટ પછી વ્યાજ દરમાં 0.25% નો વધારો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતમાં કઈ વસ્તુઓ પર નથી લાગતો GST? જાણો શા માટે આ વસ્તુઓ છે ટેક્સ ફ્રી
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
ભારતીય પાયલટ માછરને સર્વોચ્ચ વીરતા સન્માન આપશે ઇઝારાયેલ, નેતન્યાહૂનો મોટો નિર્ણય
Embed widget