શોધખોળ કરો

Tips: અમદાવાદમાં હવા પ્રદુષણ વધ્યુ, આ રીતે Googleથી ચેક કરો કેટલો છે Air Quality રેશિયો......

જો તમે તમારા આજુબાજુના વિસ્તારમાં હવાનુ પ્રદુષણ અનુભવી રહ્યાં છો, જો તેનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ ચેક જરૂરી બને છે. જોકે હવે માટે ચિંતા કરવાની જરૂર નથી

Tips And Tricks Of Google: ગઇકાલે જ સમાચાર સામે આવ્યા હતા કે અમદાવાદમાં એર ક્વૉલિટી સતત કથળી રહી છે, હવા પ્રદુષણના વધતા પ્રમાણથી લોકોમાં ગંભીર બિમારીઓ પણ ઉભી થઇ રહી છે, શહેરના પીરાણા વિસ્તારમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે, હાલમાં સામે આવેલા આંકડા પ્રમાણે પીરાણા વિસ્તારમાં હવાનું પ્રદુષણ 239 પૉઇન્ટથી ઉપર નીકળ્યુ છે. જે શહેરીજનો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

જો તમે તમારા આજુબાજુના વિસ્તારમાં હવાનુ પ્રદુષણ અનુભવી રહ્યાં છો, જો તેનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ ચેક જરૂરી બને છે. જોકે હવે માટે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ગૂગલે આ માટે ખાસ ફિચર આપ્યું છે જેની મદદથી તમે તમારી આજુબાજુના વિસ્તારમાં એર ક્વૉલિટીના આંકડાને જાણી શકો છો. આપણે જે હવામાં શ્વાસ લઇએ છીએ, તેની ક્વૉલિટી કેટલી છે, તે જાણવાનુ કામ હવે મિનીટોમાં થઇ જશે, કેમ કે ગૂગલ પોતાના મેપમાં આ એક નવા ફિચરને એડ કર્યુ છે, જેની મદદથી કોઇપણ સ્થળનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ આસાનીથી જાણી શકીશું. 

ગૂગલ મેપનુ આ નવુ ફિચર આઉટડૉર એક્ટિવિટીજ માટે ગાઇડ કરશે, તમે જે જગ્યાએ શ્વાસ લઇ રહ્યાં છો, ત્યાની હવા કેટલી શુદ્ધ છે, તે જાણી શકશો. ઉલ્લેખનીય છે કે, આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, 

400+ સુધી રહેશે એર ક્વૉલિટી ઇન્ડેક્સની રેન્જ - 
Google એ પહેલીવાર 2021માં મેપ્સમાં એક એર ક્વૉલિટી ફિચર એડ કરવાની જાહેરાત કરી હતી. જોકે, કેટલાક કારણોસર ઇન્ટિગ્રેશનમાં મોડુ થયુ. નવુ ફિચર યૂઝર્સને કોઇ ખાસ સ્થળનુ એર ક્વૉલિટી ઇન્ડેક્સ, શૂન્યથી 400+ સુધી બતાવશે. 

કઇ રીતે યૂઝ કરી શકાશે એર ક્વૉલિટી ઇન્ડેક્સ ફિચર- 
મેપમાં એર ક્વૉલિટી રેટિંગ જાણવા માટે કેરેસેલની નીચે રાઇટ સાઇટ પર રેંટેગલ 'લેયર' બટન પર ટેપ કરો. દેખાતી 'મેપ ડિટેલ' વિન્ડોમાં નીચેની રાઇડ સાઇડમાં ગ્રીન કલરની એર ક્વૉલિટી આઇકૉન સિલેક્ટ કરો. એર ક્વૉલિટી લેયરમાં પ્રવેશ કરતાં જ તમે ઝૂમ આઉટ થઇ જશો.

ટોપ સ્ટોરી

Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
Nana Patekar Death: છાતીમાં તીવ્ર દુખાવો ક્યારે કાર્ડિયાક અરેસ્ટ અને ક્યારે હાર્ટ અટેક, કેવી રીતે ઓળખશો?
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Embed widget