શોધખોળ કરો

Buying: માર્કેટમાં ટૉપ પાંચ લેપટૉપ, ઘર કે ઓફિસ કામ માટે છે એકદમ બેસ્ટ, જાણો ફિચર્સથી લઇને કિંમત સુધી.....

ઓફિસ વર્ક માટે લેવું છે લેપટૉપ તો આ લિસ્ટમાં છે ટૉપ મૉડલ

નવી દિલ્હીઃ જો તમે પોતાના માટે એક નવું અને શાનદાર બિઝનેસ લેપટૉપ ખરીદવાનુ્ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે માર્કેટમાં ઘણાબધા લેપટૉપ અવેલેબલ છે, પરંતુ આમાંથી અમે તમને ખાસ એવા લેપટૉપ વિશે બતાવી રહ્યાં છીએ, જે તેમને 2023ના ટૉપ 5 પાવરફૂલ લેપટૉપમાં સામેલ થયેલા મળશે, જેને તમે ખરીદી શકો છો. 

ASUS B7 Flip : - 
આસુસ એક પ્રીમિયમ 2-ઇન-1 લેપટૉપ છે. આમાં 14 ઇંચની ડિસ્પ્લે, 12મી જનરેશન ઇન્ટેલ કૉર આઇ 7 28- વૉટ પી- સીરીઝ પ્રૉસેસર, ઇન્ટેલ આઇરિસ એક્સઇ આઇજીપીયૂ આપવામાં આવ્યુ છે. આમાં 64 જીબી સુધી LPDDR5 RAM નો સપોર્ટ છે. આમાં ઓનબૉર્ડ ASUS પ્રાઇવેટ વ્યૂ ડિસ્પ્લે ફિચર છે, જે તમારી પ્રાઇવસીને તાકતાક કરનારોની નજરથી બચાવતા 45 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂને જોવાલાયક બનાવે છે, અને બેટરી આખો દિવસ સુધી ચાલે છે. 

HP Envy X360 OLED 13 : -  
આ લેપટૉપમાં 13.3 ઇંચની OLED ટચ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 2880 x 1800 પિક્સલ છે. આ Intel Core i7-1250U, 16GB LPDDR4 RAM અને 512 GB SSD સ્ટૉરેજની સાથે આવે છે. આમાં Intel Iris Xe ગ્રાફિક્સ મળે છે. બેટરીની વાત કરીએ તો આ એકવાર ચાર્જ થઇને  20.5 કલાક સુધી કામ કરી શકે છે. 

Apple MacBook Pro 14-inch (2021) :  - 
આ એક પાવરફૂલ લેપટૉપ છે. આ પ્રૉફેશનલ વર્ક માટે બેસ્ટ છે, અને ખાસ કરીને હેવી ડ્યૂટી ટાસ્ક કરનારા યૂઝર્સ માટે શાનદાર છે. આ વર્ક ફ્લૉને ફાસ્ટ કરે છે, અને ઓપન એપ્સને આસાનીથી મેનેજ કરવામાં સક્ષમ છે. એકવાર ચાર્જ કરવાથી લાંબા સમય સુધી કામ કરી શકાય છે. આ લેપટૉપમાં 120Hz મિની એલઇડી ડિસ્પ્લે, ટચ આઇડી ફિંગરપ્રિન્ટ સેન્સર છે. વાઇ-ફાઇ 6 અને બ્લૂટૂથ 5 ની સુવિધા છે. બેટરી 14 ઇંચ અને 16 ઇંચ મૉડલ માટે 70Wh અને 100Wh છે. આમાં યૂઝર્સ M1 પ્રૉ અને ફાસ્ટ M1 મેક્સ પ્રૉસેસરની વચ્ચે સિલેક્શન નક્કી કરી કરી શકે છે. 

Dell Latitude 7430 : - 
આ ટ્રાવેલિંગ વર્કર્સ માટે સૌથી વધુ સારુ લેપટૉપ છે. આ Intel Core i5-1235U થી લઇને Intel Core i7-1270P પ્રૉસેસર સુધી સાથે આવે છે. આમાં Intel Iris Xe Graphics G7 આપવામાં આવ્યુ છે. આમાં 32GB સુધી રેમ, 14 ઇંચની મલ્ટી ટચ IPS ડિસ્પ્લે, uSIM કાર્ડ સ્લૉટ, પાવર ડિલીવરીની સાથે  4 ટાઇપ-સી થન્ડરબૉલ્ટ, ઓડિયો જેક અને એચડીએમઆઇ 2.0 પૉર્ટ આપવામાં આવ્યો છે. 

LENOVO Thinkpad E14 : - 
આ લેપટૉપમાં 14 ઇંચની ફૂલ એચડી આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે. જેને 180 ડિગ્રી સુધી ફૉલ્ડ કરવામાં આવી શકે છે.કનેક્ટિવિટી માટે આ લેપટૉપમાં વાઇ-ફાઇ 6, 3 USB પોર્ટ, એક USB 2.0 પૉર્ટ, 1x USB 3.2 જનરેશન પૉર્ટ, 1x થન્ડરબૉલ્ટ 4 પૉર્ટ, એચડીએમઆઇ પૉર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક આપવામાં આવ્યો છે. આમાં 12મી જનરેશનનું Intel Core i7-1255U 10- કૉર પ્રૉસેસર, Intel Iris Xe ગ્રાફિક્સ, 16GB LPDDR4 RAM અને 512GB SSD સ્ટૉરેજ છે. આમાં 45Whr ની બેટરી આપવામાં આવી છે, જે 12.8 કલાક સુધી કામ કરી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget