શોધખોળ કરો

TRAI New Rule: આજથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, જિયો, એરટેલ, Vi અને BSNL યુઝર્સને થશે અસર

સરકારના આ નિર્ણયથી રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા, એરટેલ અને બીએસએનએલના ગ્રાહકો માટે સ્કેમર્સથી બચવું સરળ બનશે

TRAI New Rule From 1 November 2024:  દેશમાં સાયબર ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાયબર ફ્રોડ કરનારા દરરોજ લોકોને છેતરવા માટે નવા નવા રસ્તા અપનાવી રહ્યા છે. સરકાર પણ આ છેતરપિંડીઓને રોકવા માટે એક્શન મોડમાં છે અને તેમાંથી છૂટકારો મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India) એટલે કે TRAI ટેલિકોમ ઓપરેટર્સને તેમના સિમ કાર્ડ યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે કડક પગલાં લેવા સૂચના આપી રહી છે.

સ્કેમર્સથી બચવું સરળ બનશે

સરકારના આ નિર્ણયથી રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા, એરટેલ અને બીએસએનએલના ગ્રાહકો માટે સ્કેમર્સથી બચવું સરળ બનશે અને તેમનું ટેન્શન ઓછું થશે. સિમ કાર્ડ સંબંધિત નિયમો આજથી (1 નવેમ્બર)થી અમલમાં આવી શકે છે. આવો, અમને તેના વિશે વિગતવાર જણાવીએ.

સરકાર દ્વારા લેવાયેલા પગલાં

ફેક કોલ અને મેસેજને રોકવા માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. ટ્રાઇ અનુસાર ટેલિકોમ ઓપરેટર્સને  ફેક કોલ પર લગામ લગાવવા માટેના નિર્દેશ આપ્યા છે. નકલી કોલ અને મેસેજ મારફતે સ્કૈમર્સ લોકો સાથે છેતરપિંડી કરી બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.

જાણો શું છે નવા નિયમો

નવા નિયમ અનુસાર, ફોન પર આવતા કોલ અને મેસેજને અગાઉથી જ ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા તપાસવામાં આવશે. આ નંબરોના કેટલાક કીવર્ડ્સને ઓળખવાથી તે મેસેજ અને કૉલ્સ તરત જ બ્લોક થઈ જશે. આ સિવાય સિમ કાર્ડ યુઝર્સ ફરિયાદ કરશે તો પણ તે મેસેજ અને કોલ નંબર બ્લોક થઈ જશે. આશા છે કે આ મોડલ જલ્દી તૈયાર થઈ જશે જે છેતરપિંડી રોકવામાં મદદ કરશે.

દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL એ પોતાના ગ્રાહકો માટે નવી દિવાળી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં લોકોને 365 દિવસના રિચાર્જ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દેશમાં દિવાળીનો તહેવાર આવી ગયો છે. આવી સ્થિતિમાં મોટાભાગની કંપનીઓ લોકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઓફરો રજૂ કરી રહી છે. જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી લોકો BSNL તરફ આકર્ષાયા છે.

BSNLની દિવાળી ઑફર, 365 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો, જાણો ફાયદા

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget